2 july 2024

શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો જાણો ઘરેલુ ઉપચાર

Pic credit - Socialmedia

આજકાલ એસિડિટીની સમસ્યા સામાન્ય છે. તળેલા અને મસાલેદાર ખોરાક ખાવાથી વ્યક્તિને એસિડિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે.

Pic credit - Socialmedia

જો કે, લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું, ચા-કોફી વગેરેનું વધુ પડતું સેવન પણ એસિડિટીની સમસ્યા ઉભી કરી શકે છે

Pic credit - Socialmedia

આ એસિડિટી સમસ્યાથી રાહત મેળવા તમે આ ઘરેલુ ઉપચાર અપનાવી શકો જેનાથી તમને તરત જ રાહત મળશે 

Pic credit - Socialmedia

હૂંફાળા પાણી સાથે દિવસની શરુઆત કરો. આ સિવાય તેમાં તમે થોડીક કાળા મરીનો પાઉડર અને લીંબુનો રસ ભેળવીને પણ નિયમીત લઈ શકો

Pic credit - Socialmedia

કાચી વરિયાળી ખાવાથી એસિડિટીથી રાહત મળે છે, આ સિવાય વરિયાળીનું પાણી પણ પેટમાં ઠંડક બનાવીને એસિડિટી મટાડે છે.

Pic credit - Socialmedia

લીંબુ પાણીમાં થોડી ખાંડ ભેળવી પીવાથી પણ એસિડિટીથી રાહત મળશે, જો તમે લંચ પહેલા તેનું સેવન કરીએ તો તે વધુ ફાયદાકારક રહેશે.

Pic credit - Socialmedia

જીરામાં એવા અનેક ગુણ હોય છે જે સ્વાસ્થ્યને લાભ આપે છે. તે એસિડ અને ગેસમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

Pic credit - Socialmedia

દહીંનું સેવન એસિડિટી માટે રામબાણની જેમ કામ કરે છે. દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન B6 હોય છે પેટની હેલ્થ માટે સારા છે.

Pic credit - Socialmedia

આદુ બળતરા વિરોધી અને એન્ટી બેક્ટેરિયલથી ભરપૂર છે. તેથી તેના સેવનથી પેટને લગતી તમામ સમસ્યા દૂર થાય છે.

Pic credit - Socialmedia