AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Features : WhatsAppનું આ ફીચર તમારા ફોનના સ્ટોરેજને ખાઈ જશે, આ રીતે તેને તરત જ કરો બંધ

WhatsApp Tips and Tricks : શું તમે જાણો છો કે વોટ્સએપમાં એક એવું ફીચર છે જે તમારા ફોનના સ્ટોરેજને ખાઈ જાય છે? આજે અમે તમને આ ફીચર વિશે જાણકારી આપીશું અને એ પણ જણાવીશું કે તમે આ ફીચરને કેવી રીતે બંધ કરી શકો છો.

| Updated on: Jul 03, 2024 | 10:10 AM
WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. એપમાં ફોટો કે વીડિયો મેળવ્યા પછી તમે જેવો ફોટો કે વીડિયો ક્લિક કરો છો, તે તરત જ તમારા ફોનની ગેલેરીમાં સેવ થઈ જાય છે, જે ધીમે-ધીમે ફોનના સ્ટોરેજને ભરી દે છે.

1 / 5
આ સમસ્યાને ઉકેલવાનો એક રસ્તો છે પરંતુ આ માટે તમારે WhatsApp સેટિંગ્સમાં કેટલાક ફેરફાર કરવા પડશે. ફોન ફુલ હોવાને કારણે ડિવાઈસના પરફોર્મન્સ પર અસર થાય છે, જેનાથી ગુસ્સો આવવો સ્વાભાવિક છે.

2 / 5
ચાલો અમે તમને જણાવીએ કે તમે ફોનમાં ફોટો અને વીડિયોને સેવ થવાથી કેવી રીતે રોકી શકો છો? તમે તેને બે રીતે રોકી શકો છો, પરંતુ તમારે વિચારવું પડશે કે તમે તેને વ્યક્તિગત ચેટ માટે રોકવા માંગો છો કે ગ્રુપ ચેટ્સ માટે?

3 / 5
સૌ પ્રથમ WhatsApp ખોલો અને પછી ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ટેપ કરો. આ પછી સેટિંગ્સ પર ક્લિક કરો. ચેટ્સ વિકલ્પ પર ક્લિક કરો અને ચેટ્સ વિકલ્પમાં મીડિયા વિઝિબિલ્ટીને બંધ કરો.(Photo credit – WhatsApp)

4 / 5
જો તમે કોઈપણ એક ચેટ માટે આ ફીચરને બંધ કરવા માંગો છો, તો પહેલા તે ચેટને ઓપન કરો જેમાં આ ફીચરને બંધ કરવાનું છે. ચેટ બોક્સ ખુલ્યા પછી ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ટેપ કરો અને વ્યૂ કોન્ટેક્ટ પર ક્લિક કરો. આ પછી મીડિયા વિઝિબિલિટી વિકલ્પને બંધ કરો. (Photo credit – WhatsApp)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">