ભારતમાં લોન્ચ થયું વધુ એક સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 55 હજાર કરતાં પણ ઓછી, સિંગલ ચાર્જ પર દોડશે 75 કિમી
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની iVOOMi એ ભારતનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર S1 Lite લોન્ચ કર્યું છે. તેને પર્લ વ્હાઇટ, મૂન ગ્રે, સ્કાર્લેટ રેડ, મિડનાઈટ બ્લુ, ટ્રુ રેડ અને પીકોક બ્લુ જેવા 6 કલર વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્કૂટરમાં બે બેટરી વિકલ્પો ગ્રાફીન આયન અને લિથિયમ આયન આપવામાં આવ્યા છે.
![ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની iVOOMi એ ભારતનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર S1 Lite લોન્ચ કર્યું છે. તેને પર્લ વ્હાઇટ, મૂન ગ્રે, સ્કાર્લેટ રેડ, મિડનાઈટ બ્લુ, ટ્રુ રેડ અને પીકોક બ્લુ જેવા 6 કલર વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યું છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/iVOOMi-7.jpg?w=1280&enlarge=true)
1 / 5
![આ સ્કૂટરમાં બે બેટરી વિકલ્પો ગ્રાફીન આયન અને લિથિયમ આયન આપવામાં આવ્યા છે. Graphene Ion વેરિયન્ટની કિંમત 54,999 રૂપિયા છે અને Lithium Ionની કિંમત 64,999 રૂપિયા છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/iVOOMi-6.jpg)
2 / 5
![Graphene Ion એ સિંગલ ચાર્જ પર 75 કિલોમીટરથી વધુની રેન્જ આપે છે અને Lithium Ion સિંગલ ચાર્જ પર 85 કિલોમીટરથી વધુની સાચી રેન્જ આપે છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/iVOOMi-4.jpg)
3 / 5
![આ ઈ-સ્કૂટરના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેને ERW 1 ગ્રેડ ચેસિસ સાથે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ઈ-સ્કૂટર્સ મોબાઈલ ચાર્જિંગ માટે યુએસબી પોર્ટ (5V, 1A) અને LED ડિસ્પ્લે સ્પીડોમીટર જેવી સુવિધાઓથી પણ સજ્જ છે. આ સ્કૂટરમાં 7 લેવલ સેફ્ટી ફીચર્સ પણ છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/iVOOMi-3.jpg)
4 / 5
![iVOOMi S1 Lite ઈલેક્ટ્રિક સ્કૂટર ઉત્તમ બેટરી ટેકનોલોજી આપે છે. ગ્રાફીન વેરિઅન્ટની ટોપ સ્પીડ 45 kmph છે અને લિથિયમ વેરિઅન્ટની 55 kmph છે. ગ્રાફીન વેરિઅન્ટ 3 કલાકમાં 50 ટકા ચાર્જ થઈ જાય છે, જ્યારે લિથિયમ વેરિઅન્ટ માત્ર 1.5 કલાકમાં 50 ટકા ચાર્જ થઈ જાય છે અને લગભગ 3 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/iVOOMi.jpg)
5 / 5
Latest News Updates
![ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/raymond-share-up-after-gautam-singhania-appoints-as-md-11.jpg?w=670&ar=16:9)
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share
![મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે? મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-multivitamin-effects-1719921712-1.jpeg?w=670&ar=16:9)
મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
![શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Bhakti-News-shravan-somvar-list-Lord-shiva-month-1.jpg?w=670&ar=16:9)
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ
![Travel Tips : વરસાદની ઋતુમાં ફરવા માટે બેસ્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન, જુઓ ફોટો Travel Tips : વરસાદની ઋતુમાં ફરવા માટે બેસ્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન, જુઓ ફોટો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Romantic-Destinations.jpg?w=670&ar=16:9)
Travel Tips : વરસાદની ઋતુમાં ફરવા માટે બેસ્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન, જુઓ ફોટો
![રીહાના નહીં...આ સિંગર કરશે અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ, આટલી છે ફી રીહાના નહીં...આ સિંગર કરશે અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ, આટલી છે ફી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/not-rihanna-but-adele-may-perform-at-anant-ambani-radhika-marriage-7.jpg?w=670&ar=16:9)
રીહાના નહીં...આ સિંગર કરશે અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ, આટલી છે ફી
![વરસાદી માહોલ, રોમેન્ટીક વાતાવરણમાં ગરમ ચા સાથે માણો દાળવડાની મોજ, આ સરળ ટીપ્સથી બનાવો વરસાદી માહોલ, રોમેન્ટીક વાતાવરણમાં ગરમ ચા સાથે માણો દાળવડાની મોજ, આ સરળ ટીપ્સથી બનાવો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Dalvada-recipe-4.jpg?w=670&ar=16:9)
વરસાદી માહોલ, રોમેન્ટીક વાતાવરણમાં ગરમ ચા સાથે માણો દાળવડાની મોજ, આ સરળ ટીપ્સથી બનાવો