Bonus Shares : CDSL એક શેર પર એક શેર ફ્રી આપશે, કંપનીએ 1 વર્ષમાં 107% રિટર્ન આપ્યું છે

Central Depository Services (India) લિમિટેડ - CDSLના બોર્ડે 2 જુલાઈ ૨૦૨૪ ના રોજ આયોજિત તેની બેઠકમાં તેના પ્રતિ શેર એક બોનસ શેર આપવાના નિર્ણય પર મંજરીની મહોર લગાવી દીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2024 | 9:08 AM
Central Depository Services (India) લિમિટેડ - CDSLના બોર્ડે 2 જુલાઈ ૨૦૨૪ ના રોજ આયોજિત તેની બેઠકમાં તેના પ્રતિ શેર એક બોનસ શેર આપવાના  નિર્ણય પર મંજરીની મહોર લગાવી દીધી છે. સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવેલી એક્સચેન્જ ફાઇલિંગમાં આ બાબતની માહિતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

1 / 5
બોનસ ઇશ્યૂ માટેની રેકોર્ડ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે શેર મંજૂરીના 2 મહિનાની અંદર રોકાણકારોના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવી શકે છે.

2 / 5
શેરધારકોને બોનસ શેર આપવાનો આ પ્રથમ  વખત નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવાર 2 જુલાઈએ NSE પર CDSLનો શેર 2.1 ટકા ઘટીને ₹2,386.85 પર બંધ થયો હતો. કારોબાર પર નજર કરીએતો આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોક 33% અને છેલ્લા 12 મહિનામાં 110% વધારો નોંધાવી ચુક્યો છે.

3 / 5
કંપનીઓ તેમના ફ્રી રિઝર્વનો ઉપયોગ કરીને શેરનું વિતરણ કરે છે. આ કંપનીની શેર દીઠ કમાણી સાથે ચૂકવેલ મૂડીમાં વધારો કરે છે કારણ કે શેરધારકો તેના માટે કોઈ પૈસા ચૂકવતા નથી તેને ફ્રી શેર પણ કહેવામાં આવે છે.

4 / 5
કંપની બોનસ શેર માટે રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવશે. રેકોર્ડ તારીખ એ તારીખ તરીકે મર્યાદા નક્કી કરે છે કે જેના પર કંપની તેના શેરધારકોની યાદીનો ડેટાબેઝ ઉપયોગમાં  છે. તમારે આ તારીખના 2 દિવસ પહેલા શેરમાં રોકાણ કરવું જરૂરી હોય છે. તે પછી જ તમે કંપની દ્વારા તેના શેરધારકોને બોનસ શેર અથવા અન્ય કોઈપણ લાભ મેળવવા હકદાર બનો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી

બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ

ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video

મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી

રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ

અમદાવાદઃ ખારી નદીમાં કેમિકલ છોડવાને પગલે ફીણ ઉભરાયું, જુઓ વીડિયો

લોખંડના ટેકાના સહારે ઉભું છે સુરત સિવિલનું બિલ્ડીંગ

સુરતમાં પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો

અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ

g clip-path="url(#clip0_868_265)">