AC maintenance Tips : વરસાદની મોસમમાં એર કંડિશનરને રાખો મેન્ટેઈન, આ ટિપ્સ ફોલો કરવાથી ACને નહીં થાય નુકસાન

AC maintenance tips : જો તમને AC માં કોઈ અસામાન્ય અવાજ અથવા કામગીરીનો અભાવ દેખાય તો તરત જ કોઈ પ્રોફેશનલનો સંપર્ક કરો અને સમસ્યાનું નિદાન કરો. આ જાળવણી ટીપ્સને ફોલો કરીને તમે વરસાદની મોસમમાં તમારા એર કંડિશનરને સારું બનાવી શકો છો.

| Updated on: Jul 01, 2024 | 11:50 AM
સમગ્ર દેશમાં ચોમાસું પહોંચી ગયું છે. તેમ છતાં દેશના ઘણા રાજ્યો એવા છે જ્યાં લોકોને હજુ સુધી વરસાદથી રાહત મળી નથી. જેના કારણે લોકોને એર કંડિશનર દ્વારા ગરમીથી રાહત મળી રહી છે. જો તમે પણ ઉનાળાની ઋતુમાં એર કંડિશનર ચલાવતા હોવ તો તમારે અહીં જણાવેલી ટિપ્સ જાણવી જ જોઈએ.

1 / 5
વરસાદની મોસમમાં બેક્ટેરિયા અને જંતુઓ ઝડપથી વૃદ્ધિ કરે છે. જેના કારણે એર કંડિશનર વાપરકતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી અમે તમારા માટે વરસાદની મોસમમાં એર કંડિશનરનો ઉપયોગ કરવાની ટિપ્સ લાવ્યા છીએ. અમે વરસાદની ઋતુમાં એસીનો ઉપયોગ કરતી વખતે થતી સમસ્યાઓ વિશે પણ માહિતી લાવ્યા છીએ.

2 / 5
AC યુનિટને કવર કરો : આઉટડોર AC યુનિટને વોટરપ્રૂફ કવરથી ઢાંકો કરો. આ પાણી અને ભેજને પ્રવેશતા અટકાવશે અને AC સુરક્ષિત રહેશે. આ સાથે ખાતરી કરો કે ACની ડ્રેનેજ પાઈપ સ્વચ્છ રહે અને તેમાં કોઈ અવરોધ નથી. પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવો મહત્વપૂર્ણ છે, જેથી ACની અંદર પાણી એકઠું ન થાય.

3 / 5
AC રૂટિન સર્વિસિંગ : વરસાદની ઋતુ પહેલા અને પછી ACની રૂટિન સર્વિસિંગ કરાવો. આનાથી તમને ખબર પડશે કે બધા ભાગો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં અને કોઈપણ સમસ્યાઓ સમયસર શોધી શકાય છે. વરસાદમાં ભેજ વધે છે, જેના કારણે શોર્ટ સર્કિટનું જોખમ રહે છે. AC ના ઇલેક્ટ્રિકલ કનેક્શન્સ તપાસો અને ખાતરી કરો કે તે સુકા અને સુરક્ષિત હોય.

4 / 5
AC ફિલ્ટર્સ સાફ કરો : નિયમિત સમયાંતરે AC ફિલ્ટરને સાફ કરો અથવા બદલતા રહો. ગંદા ફિલ્ટર હવાના પ્રવાહને અવરોધે છે અને ACની કાર્યક્ષમતાને અસર કરે છે. ACના બાષ્પીભવન કોઇલ પર ગંદકી જમા થાય છે, જે ઠંડકની અસરને ઘટાડે છે. કોઇલ સાફ કરવી પણ જરૂરી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી

સુરતમાં બિનવારસી ડ્રમમાંથી યુવતીની લાશ મળી આવી

મોડાસામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બનાસકાંઠામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ, લાખણીમાં પૂરની સ્થિતિ, જુઓ Video

સદનમાં PM મોદીનો પલટવાર, કહ્યુ હવે હિંદુ સમાજે વિચારવુ પડશે કે........

હાથરસમાં ભાગદોડમાં 60થી વધારે લોકોના મોત, PMએ વ્યક્ત કર્યું દુ:ખ

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, જુઓ-Video

ઘેડના પીપલાણા ગામે પૂરના પાણી વચ્ચેથી નીકળી અંતિમ યાત્રા- Video

ભારે વરસાદના પગલે મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલ્યો, 21 ગામને અપાયુ એલર્ટ

બેટમાં ફેરવાયા ઘેડ પંથકના 17 ગામો, એરિયલ શોટ્સ દ્વારા જુઓ પૂરના દૃશ્યો

g clip-path="url(#clip0_868_265)">