Plant In Pot : ચોમાસામાં ગરમા ગરમ મેથીના ગોટા બનાવવા ઘરે જ ઉગાડો મેથીનો છોડ, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનિંગનો શોખ હોય છે. કિચન ગાર્ડનિંગ કરતા કેટલીક બાબતનું ધ્યાન રાખવાથી તમને મોટો લાભ થઈ શકે છે. તો આજે આપણે મેથીની ભાજી ઘરે કેવી રીતે ઉગાડવી તે જાણીશું

| Updated on: Jul 02, 2024 | 2:57 PM
મેથીના છોડને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો. કૂંડાના તળિયામાં ડ્રેનેજ માટે છિદ્રો હોવા અત્યંત જરુરી છે.

1 / 5
કૂંડામાં સારી ગુણવત્તાવાળી માટી ભરો. ત્યાર બાદ તેમાં છાણિયું ખાતર નાખી બરાબર ભેળવી લો. છાણિયુ ખાતર છોડ માટે ખૂબ જ ફાયદાકારક છે.

2 / 5
મેથીના દાણાને ઉગાડતા પહેલા એક દિવસ પાણીમાં પલાળી રાખો. જેથી તે અંકુરિત થઈ જાય. ત્યાર બાદ બીજને કૂંડામાં સરખી રીતે રોપો અને તેના પર માટી નાખી દો.

3 / 5
આ કૂંડાને તમે એવી જગ્યા પર રાખો જ્યાં ઓછામાં ઓછો 3-4 કલાક સૂર્ય પ્રકાશ મળે. છોડના વિકાસ માટે સૂર્ય પ્રકાશની ખૂબ જ આવશ્યકતા હોય છે.

4 / 5
મેથીના દાણા વાવ્યા બાદ દરરોજ જરુરીયાત અનુસાર પાણી પીવડાવો. આશરે 15 દિવસથી 1 મહિનામાં મેથીના પાન ઉપયોગમાં લઈ શકાય તે માટે સંપૂર્ણ તૈયાર થઈ જશે.

5 / 5

Latest News Updates

Follow Us:
વઢવાણનો 1400 વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ થયો ધબાય નમ: -VIDEO

શું તમે ગરમ ખોરાક કે દૂધ ફ્રિજમાં મુકી દો છો ? ખરાબ થઈ જશે રેફ્રિજરેટર

ગુજરાતના આ જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જુઓ વીડિયો

રાજકોટની કસ્તુરબાધામના વિદ્યાર્થીઓ બે વર્ષથી ખુલ્લી લોબીમાં ભણવા મજબુર

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

રથયાત્રા પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા- Video

કોંગ્રેસની ફરિયાદ નહીં લેવાય તો 6 જુલાઈએ કોંગ્રેસ રોડ પર ઉતરશેઃગોહીલ

અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 24 થી 28 કલાક ગુજરાત માટે અતિ ભારે

ભારે વરસાદના પગલે પાલનપુર- અંબાજી હાઇવે પર ભરાયા પાણી

રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠિયા પાસેથી જેલમાં કોણે પડાવ્યા 4 લાખ?

g clip-path="url(#clip0_868_265)">