વરસાદ દરમિયાન માંસપેશીયો જકડાઈ જાય છે કે સાંધામાં દુખાવો થવા લાગે છે, તો અપનાવો આ ઘરેલુ ઉપચાર
હવામાનમાં ભેજ વધવાને કારણે ઘણા લોકોને માંસપેશીઓમાં જકડાઈ જવા અને શરીર અને માસપેશિયોમાં દુખાવાની સમસ્યા થવા લાગે છે, ખાસ કરીને આર્થરાઈટિસ વગેરેથી પીડિત લોકોને આ સમસ્યા વધી જાય છે, આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું ઉપાયો ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
Most Read Stories