Travel Tips : પત્ની સાથે ફરવા જતી વખતે આ રીતે પૈસાની કરી શકો છો બચત, અપનાવો આ ટીપ્સ

આજકાલ સૌ કોઈ ફરવાનું વધુ પસંદ કરે છે. કેટલાક એવા હોય છે જેઓ ફરવાથી થાકતા જ નથી. ફરવા માટે પૈસાની તો પહેલા જરુર પડે છે. ફરવા જઈ રહ્યા છો તો પૈસા તો ખર્ચાશે પરંતુ જો આપણે સ્માર્ટ રીતે પ્લાનિંગ કરીએ તો પૈસાની બચત થઈ શકે છે.

| Updated on: Jul 01, 2024 | 2:11 PM
આજે અમે તમને કેટલીક ટ્રાવેલ ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી ફરવાની સાથે પૈસાની પણ બચત બંન્ને એક સાથે થશે. તો ચાલો કઈ રીતે કરી શકો છો પૈસાની બચત.

1 / 7
કોઈ પણ વસ્તુ લેવાની હોય કે પછી કાંઈ ફરવા જવાનું હોય તો સૌથી પહેલા ફરવા જવાનું આખું પ્લાનિંગ કરી લો.ત્યારબાદ આખું બજેટ તૈયાર કરી લો, જેનાથી તમારો સમય પણ બગડશે નહિ તેમજ બજેટની અંદર ખર્ચો થશે, વધારે પૈસા પણ બગડશે નહિ.

2 / 7
ટ્રાવેલ દરમિયાન તમે પૈસાની બચત કરવા માંગો છો તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકો છો. ફરવા માટે શેરિંગ કેબ કે પછી લોકલ ગાડી પણ લઈ શકો છો. જેનાથી પૈસાની બચત થઈ શકે છે.

3 / 7
જો તમે સોલો ટ્રાવેલ કરી રહ્યા છો તો હોટલના સ્થાને હોસ્ટેલની પસંદગી કરો. કારણ કે, અહિ તમને તમામ સુવિધા મળી રહેશે. તેમજ શોપિંગ માટે મોલ નહિ પરંતુ સ્થાનિક બજારમાં શોપિંગ કરવાનું પસંદ કરો.

4 / 7
જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે તો ફ્લાઈટ સિવાય ટ્રેન કે પછી બસ દ્વારા પણ પ્રવાસીઓ ટુર કરતા હોય છે. ટ્રેન અને બસની તુલનામાં ફ્લાઈટનું ભાડું વધારે હોય છે. એટલા માટે શક્ય હોય તો બસ અને ટ્રેનમાંથી કોઈ એકમાં મુસાફરી કરવાનો પ્લાન બનાવો,

5 / 7
સૌથી મહત્વની વસ્તુ એ છે કે, તમે ફરવા જાવ છો તો મોટાભાગના પૈસા તો ખાવા-પીવામાં જતા રહે છે. તો તમે ઘરેથી બનાવેલું ફુડ સાથે પેક કરીને લઈ જઈ શકો છો. જેનાથી પૈસાની બચત પણ થશે સાથે સાથે હેલ્થ પણ સારું રહેશે. જો બહારનું ફુડ ખાશો તો સ્વાસ્થ પણ ખરાબ થઈ શકે છે. આ સાથે રસ્તામાં તમને કાંઈ પણ ફુડ માટે મુશ્કેલી નહિ પડે,

6 / 7
ઓફ સીઝનમાં ફરવા જવાનો પ્લાન બનાવો, ઓફ સીઝનમાં ફરવા જાવ છો તો તમને ફરવાની મજા પણ આવશે તેમજ સસ્તામાં હોટલ પણ મળી જશે.ઓફ સીઝનમાં તમારે ભીડનો સામનો કરવો પડશે નહિ.

7 / 7

Latest News Updates

Follow Us:
પ્રાંતિજ નજીક ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ, પોલીસે તપાસ શરુ કરી, જુઓ

હવે નમકીન પેકેટમાંથી મૃત ગરોળી નીકળી, મહિલા ગ્રાહક ચોંકી ઉઠી, જુઓ

કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવતી કંપની ઝડપાઇ

સાબરકાંઠા: તંત્રના પાપે હાલાકી, કાર અને ટ્રક ડ્રેનેજમાં ખાબક્યા, જુઓ

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી

સુરતમાં બિનવારસી ડ્રમમાંથી યુવતીની લાશ મળી આવી

મોડાસામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બનાસકાંઠામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ, લાખણીમાં પૂરની સ્થિતિ, જુઓ Video

સદનમાં PM મોદીનો પલટવાર, કહ્યુ હવે હિંદુ સમાજે વિચારવુ પડશે કે........

હાથરસમાં ભાગદોડમાં 60થી વધારે લોકોના મોત, PMએ વ્યક્ત કર્યું દુ:ખ

g clip-path="url(#clip0_868_265)">