સૌ કોઈને હસાવી હસાવીને કરોડો રુપિયાની માલિક બનનારી ભારતી સિંહની નેટવર્થ વિશે જાણો

આજે 3 જુલાઈના રોજ ભારતી સિંહ પોતાનો 40મો જન્મદિસ મનાવી રહીછે. તો આજે આપણે કોમેડિયન ભારતી સિંહના જન્મદિવસ પર તેની જીંદગી સાથે જોડાયેલી કેટલીક વાતો વિશે તેમજ તેની નેટવર્થ વિશે જાણીએ.

| Updated on: Jul 03, 2024 | 12:28 PM
બોલિવુડ સ્ટાર પોતાની એક્ટિંગથી કરોડો રુપિયાની કમાણી કરે છે. ત્યારે આજે આપણે એક એવી કોમેડીનની વાત કરીશું જેમણે લોકોને હસાવી હસાવી કરોડો રુપિયાની માલિક બની છે. તો આજે આપણે ભારતી સિંહની નેટવર્થ વિશે જાણીએ.

1 / 5
ભારતી સિંહ પોપ્યુલર કોમેડિયન છે, અમૃતસરમાં જન્મેલી ભારતીએ મહેનત અને ટેલેન્ટથી એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. ભારતી આજેના સમયે સૌથી વધુ કમાણી કરનારી કોમેડિયનમાંની એક છે. ભારતી માત્ર કોમેડી નથી કરતી પરંતુ અનેક શો પણ હોસ્ટિંગ કરે છે.

2 / 5
 2008થી કરિયરની શરુઆત કરનાર ભારતી સિંહ આજે કરોડો રુપિયાની માલિક છે. ભારતી સિંહ હાલમાં મુંબઈમાં રહે છે. તે ઘરની કીંમત 5 થી 6 કરોડ રુપિયા છે. ભારતી અને તેના પતિ હર્ષની એક પોડકાસ્ટ ચેનલ પણ છે. એક રિપોર્ટ મુજબ તેની નેટવર્થ 25 કરોડ રુપિયા છે.

3 / 5
ભારતી સિંહ કોમેડી શો જ નહિ પરંતુ પંજાબી તેમજ બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. બોલિવુડ ફિલ્મ ખેલાડી 786 અને સનમ રે માં પણ જોવા મળી ચુકી છે.કોમેડીમાં તેની કારકિર્દી શરૂ કરતા પહેલા, ભારતી રાષ્ટ્રીય રેન્કની તીરંદાજ અને પિસ્તોલ શૂટર હતી.

4 / 5
ભારતી સિંહે વર્ષ 2017માં હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા. બંન્ને એક પુત્રના માતા-પિતા પણ છે. જેનો જન્મ વર્ષ 2022માં થયો છે. અભિનેત્રી ટીવીના કેટલાક જાણીતા શો પણ હોસ્ટ કરે છે. સાથે પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ખંભાળિયામાં 120 વર્ષ જૂનો બ્રિજ જર્જરીત થતા અવરજવર માટે કરાયો બંધ

ગીરસસોમનાથમાં ડિમોલિશન મુદ્દે વિરોધ, કોંગ્રેસે લગાવ્યો મોટો આરોપ

પૂર્વ HM, MLAને બદનામ કરવાનું ષડયંત્ર, પોસ્ટ વાયરલ કરનાર આરોપી ઝડપાયો

સાબરકાંઠામાં ચાંદીપુરમ વાઇરસ કેસ, 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયું

ડીસામાં ખેડૂતોનો મોટો આરોપ, ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ? તપાસના આદેશ

જગતપુરા વિસ્તારમાં લોકો સુએઝ પ્લાન્ટના વિરોધમાં રસ્તા પર ઉતર્યા, જુઓ

થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે, જુઓ

આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને ધર્મના પાઠ ભણાવતા સર્જાયો વિવાદ

સાબરકાંઠામાં ચાંદીપુરમે ફરી ઉંચક્યુ માથુ, 4 બાળકોને ભરખી ગયો વાયરસ

g clip-path="url(#clip0_868_265)">