હવે નમકીન પેકેટમાંથી મૃત ગરોળી નીકળી, મહિલા ગ્રાહક ચોંકી ઉઠી, જુઓ વીડિયો

ભિલોડામાં એક નમકીનના પેકેટમાંથી મૃત ગરોળી નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નમકીનના એક પેકેટને ખોલતા જ અંદરથી એક ગરોળી મૃત હાલતમાં મળી આવવાને લઈ સ્થાનિક ગ્રાહકે આ અંગેને તસ્વીર વાયરલ કરી હતી. વાયરલ તસ્વીરને પગલે હવે ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.

| Updated on: Jul 03, 2024 | 10:59 AM

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં એક નમકીનના પેકેટમાંથી મૃત ગરોળી નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નમકીનના એક પેકેટને ખોલતા જ અંદરથી એક ગરોળી મૃત હાલતમાં મળી આવવાને લઈ સ્થાનિક ગ્રાહકે આ અંગેને તસ્વીર વાયરલ કરી હતી. વાયરલ તસ્વીરને પગલે હવે ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.

ભિલોડાના સહકારી જીન વિસ્તારમાં રહેતી એક મહિલા ગ્રાહકે સરસ્વતી નમકીનનું એક પેકેટ ખરીદ કર્યું હતુ. જેમાંથી મૃત ગરોળી નિકળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રાજ્યમાં મૃત દેડકા અને વંદા સહિત જેવા જીવજંતુઓ મૃત હાલતમાં ખાદ્ય પદાર્થ અને ખાદ્ય પેકેટમાંથી નિકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ રીતે આ ઘટના ભિલોડામાં પોતાની સાથે થઈ હોવાનો દાવો મહિલાએ કર્યો છે.

આ પણ વાંચો: IND vs ZIM: ભારતીય ટીમ માટે T20 સિરિઝમાં પાકિસ્તાન મૂળનો પાયલટ ઝિમ્બાબ્વેમાં બનશે ખતરો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ
રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ
g clip-path="url(#clip0_868_265)">