Expert Say Buy: અદાણીના આ શેરમાં આવશે જોરદાર તેજી, એક્સપર્ટે કહ્યું 225 રૂપિયાથી વધારેનો આવશે ઉછાળો

માર્ચ ક્વાર્ટરના પરિણામો પર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં અદાણીની આ કંપનીનો નફો 76.87 ટકા વધીને 2,014.77 કરોડ રૂપિયા થયો છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં કંપનીએ 1,139.07 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. અદાણી ગ્રૂપની આ કંપનીના શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે પરંતુ આગામી દિવસોમાં તે રોકેટની જેમ વધી શકે છે.

| Updated on: Jul 01, 2024 | 5:03 PM
અદાણી ગ્રૂપની કંપનીના શેર્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે પરંતુ આગામી દિવસોમાં તે રોકેટની જેમ વધી શકે છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે અદાણીનો આ શેર 1491.20 રૂપિયાના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જોકે, સ્થાનિક બ્રોકરેજ મોતીલાલ ઓસવાલ શેરમાં તેજી જણાય છે.

1 / 7
મોતીલાલ ઓસ્વાલે અદાણીના આ શેર ખરીદવાની સલાહ આપી છે. આ શેર માટે 1700 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપવામાં આવ્યો છે. બ્રોકરેજ મુજબ, અદાણી પોર્ટ્સ નાણાકીય વર્ષ 2024માં 20 ટકા વોલ્યુમ ગ્રોથ સાથે મજબૂત આઉટલૂક ધરાવે છે. આ કંપનીના વિકાસની ગતિ ચાલુ રહેવાની શક્યતા છે.

2 / 7
કંપનીએ તેના પોર્ટફોલિયોને વિસ્તારવા માટે FY24માં નોંધપાત્ર રોકાણ કર્યું હતું. આનાથી ભારતના સૌથી મોટા ખાનગી પોર્ટ અને લોજિસ્ટિક્સ પ્રદાતા તરીકે અદાણી પોર્ટ્સની સ્થિતિ મજબૂત બની છે. કંપનીએ ગોપાલપુર પોર્ટમાં 95 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે એક નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કરીને પૂર્વ કિનારે તેની હાજરી મજબૂત કરી. પોર્ટની ક્ષમતા 20 MMTPA હેન્ડલ કરવાની છે.

3 / 7
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન હેઠળ કાર્યરત ચાર બંદરોને 'કન્ટેનર પોર્ટ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ 2023'માં દર્શાવવામાં આવ્યા છે. વર્લ્ડ બેંક અને S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ દ્વારા બહાર પાડવામાં આવેલા ઇન્ડેક્સમાં, મુન્દ્રા બંદર 27માં ક્રમે હતું, જ્યારે કટ્ટુપલ્લી બંદર 57માં ક્રમે, હજીરા 68માં અને કૃષ્ણપટ્ટનમ બંદર 71માં ક્રમે હતું.

4 / 7
ટોચના 100 બંદરોની યાદીમાં ભારતના કુલ નવ બંદરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત ચાર પોર્ટનો પણ સમાવેશ થાય છે.

5 / 7
જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સનો નફો 76.87 ટકા વધીને 2,014.77 કરોડ રૂપિયા થયો છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં કંપનીએ 1,139.07 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. કંપનીની આવક અગાઉના વર્ષના સમાન ગાળામાં 6,178.35 કરોડ રૂપિયાથી વધીને 7,199.94 કરોડ રૂપિયા થઈ છે.

6 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
પ્રાંતિજ નજીક ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ, પોલીસે તપાસ શરુ કરી, જુઓ

હવે નમકીન પેકેટમાંથી મૃત ગરોળી નીકળી, મહિલા ગ્રાહક ચોંકી ઉઠી, જુઓ

કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવતી કંપની ઝડપાઇ

સાબરકાંઠા: તંત્રના પાપે હાલાકી, કાર અને ટ્રક ડ્રેનેજમાં ખાબક્યા, જુઓ

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી

સુરતમાં બિનવારસી ડ્રમમાંથી યુવતીની લાશ મળી આવી

મોડાસામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બનાસકાંઠામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ, લાખણીમાં પૂરની સ્થિતિ, જુઓ Video

સદનમાં PM મોદીનો પલટવાર, કહ્યુ હવે હિંદુ સમાજે વિચારવુ પડશે કે........

હાથરસમાં ભાગદોડમાં 60થી વધારે લોકોના મોત, PMએ વ્યક્ત કર્યું દુ:ખ

g clip-path="url(#clip0_868_265)">