સાબરકાંઠા: તંત્રના પાપે ચોમાસામાં લોકોને હાલાકી, હાઇવે પર કાર અને ટ્રક ડ્રેનેજમાં ખાબક્યા, જુઓ વીડિયો
અધૂરા અને નબળા કામને લઈ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ભારે ટ્રાફિક અને અવરજવર રહે છે, ત્યાં ડ્રેનેજ લાઈનના કામ અધૂરા અને કોઈ પણ પ્રકારના પ્રોટેક્શન કે ચેતવણીના બોર્ડ વિનાના હોવાને લઈ અકસ્માત સર્જાઈ રહ્યા છે.
શામળાજી-ચીલોડા નેશનલ હાઈવેને સિક્સ લાઈન માટેનું કાર્ય છેલ્લા છ વર્ષથી ચાલી રહ્યું છે. પરંતુ આ કામ હજુ પૂર્ણ થઈ શક્યું નથી. બીજી તરફ અધૂરા અને નબળા કામને લઈ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ભારે ટ્રાફિક અને અવરજવર રહે છે, ત્યાં ડ્રેનેજ લાઈનના કામ અધૂરા અને કોઈ પણ પ્રકારના પ્રોટેક્શન કે ચેતવણીના બોર્ડ વિનાના હોવાને લઈ અકસ્માત સર્જાઈ રહ્યા છે.
વરસાદી પાણી નેશનલ હાઈવે પર નિકાલના અભાવે ભરાઈ જવા પામે છે. જેને લઈ પાણીમાં ડ્રેનેજ લાઈન ક્યાં છે, એ જ વાહન ચાલકોને સમજાતી નથી. જેને લઈ અનેક વાહનો વારંવાર ડ્રેનેજ લાઈનમાં ખાબકી રહ્યા છે. એક ડમ્પર ટ્રક, ઉપરાંત બેથી ત્રણ કાર વારાફરતી ડ્રેનેજ લાઈનમાં ખાબકવાના દૃશ્યો મંગળવારે જોવા મળ્યા હતા. વાહનચાલકોમાં નેશનલ હાઈવે ઓથોરોટી સામે રોષ વ્યાપ્યો છે.
આ પણ વાંચો: IND vs ZIM: ભારતીય ટીમ માટે T20 સિરિઝમાં પાકિસ્તાન મૂળનો પાયલટ ઝિમ્બાબ્વેમાં બનશે ખતરો
![રમ, વ્હિસ્કી, વાઇન અને બીયર... શેમાં નશો વધારે થાય ? રમ, વ્હિસ્કી, વાઇન અને બીયર... શેમાં નશો વધારે થાય ?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-knowledge-News-difference-between-beer-wine-rum-and-whiskey-7.jpg?w=670&ar=16:9)
રમ, વ્હિસ્કી, વાઇન અને બીયર... શેમાં નશો વધારે થાય ?
![Travel tips : ચોમાસામાં Long Drive પર જતાં પહેલા આ વાતોનું ધ્યાન રાખો Travel tips : ચોમાસામાં Long Drive પર જતાં પહેલા આ વાતોનું ધ્યાન રાખો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Monsoon-Travel-tips.jpg?w=670&ar=16:9)
Travel tips : ચોમાસામાં Long Drive પર જતાં પહેલા આ વાતોનું ધ્યાન રાખો
![અનંત-રાધિકાની ગરબા નાઈટની સામે આવી તસ્વીરો, થનારી વહુએ પહેરી ગુજરાતી સાડી અનંત-રાધિકાની ગરબા નાઈટની સામે આવી તસ્વીરો, થનારી વહુએ પહેરી ગુજરાતી સાડી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/anant-radhika-garba-night-5.jpg?w=670&ar=16:9)
અનંત-રાધિકાની ગરબા નાઈટની સામે આવી તસ્વીરો, થનારી વહુએ પહેરી ગુજરાતી સાડી
![મહિલાઓમાં આ કારણે વધી રહ્યું છે સર્વાઇકલ કેન્સરનું જોખમ ! જાણો તેનાથી બચવાની રીત મહિલાઓમાં આ કારણે વધી રહ્યું છે સર્વાઇકલ કેન્સરનું જોખમ ! જાણો તેનાથી બચવાની રીત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Cervical-cancer-and-its-prevention.jpg?w=670&ar=16:9)
મહિલાઓમાં આ કારણે વધી રહ્યું છે સર્વાઇકલ કેન્સરનું જોખમ ! જાણો તેનાથી બચવાની રીત
![વરસાદમાં છોડની આ રીતે રાખો કાળજી, આખુ ચોમાસુ રહેશે લીલાછમ વરસાદમાં છોડની આ રીતે રાખો કાળજી, આખુ ચોમાસુ રહેશે લીલાછમ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-plants-r1.jpg?w=670&ar=16:9)
વરસાદમાં છોડની આ રીતે રાખો કાળજી, આખુ ચોમાસુ રહેશે લીલાછમ
![મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/BCCI-6.jpg?w=670&ar=16:9)
મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
Latest Videos