આજનું હવામાન : મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળશે ! ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

| Updated on: Jul 03, 2024 | 10:12 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.આજે સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અતિભારે વરસાદની આગાહી

બીજી તરફ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ ,અમરેલી, ભાવનગર મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન ?

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, નર્મદા, વડોદરા, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

બીજી તરફ અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. દાહોદમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ વલસાડ, સાબરકાંઠા, પંચમહાલ, નવસારી, મહીસાગર, છોટાઉદેપુર, બનાસકાંઠા, અરવલ્લીમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Follow Us:
રાજ્યના કૂલ 76 તાલુકામાં નોંધાયો વરસાદ, સૂત્રાપાડામાં ખાબક્યો 5 ઈંચ
રાજ્યના કૂલ 76 તાલુકામાં નોંધાયો વરસાદ, સૂત્રાપાડામાં ખાબક્યો 5 ઈંચ
દેવભૂમિ દ્વારકામાં વ્યાપક વરસાદ, સ્થાનિક નદીમાં આવ્યુ પૂર, જુઓ વીડિયો
દેવભૂમિ દ્વારકામાં વ્યાપક વરસાદ, સ્થાનિક નદીમાં આવ્યુ પૂર, જુઓ વીડિયો
રાજ્યમાં બે દિવસ મેઘરાજાનો જોવા મળશે આક્રમક અંદાજ - Video
રાજ્યમાં બે દિવસ મેઘરાજાનો જોવા મળશે આક્રમક અંદાજ - Video
નલ સે જલ યોજનામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મળીને કરી 9 કરોડની ઉચાપત
નલ સે જલ યોજનામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મળીને કરી 9 કરોડની ઉચાપત
GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સરકાર માટે માગી ભીખ- જુઓ Video
GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સરકાર માટે માગી ભીખ- જુઓ Video
બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાતમાં વરસાવશે ધોધમાર વરસાદ
બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાતમાં વરસાવશે ધોધમાર વરસાદ
ચાંદીપુરા વાયરસનો ખૌફ ફેલાવતી માખી કેમેરામાં થઈ કેદ-Video
ચાંદીપુરા વાયરસનો ખૌફ ફેલાવતી માખી કેમેરામાં થઈ કેદ-Video
લૂંટારુના હાથનો બાંધો અને મોપેડ ચલાવવાની સ્ટાઇલથી બે લૂંટનો ભેદ ખૂલ્યો
લૂંટારુના હાથનો બાંધો અને મોપેડ ચલાવવાની સ્ટાઇલથી બે લૂંટનો ભેદ ખૂલ્યો
ઇચ્છાપોર વિસ્તારમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો
ઇચ્છાપોર વિસ્તારમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો
કુખ્યાત વ્યાજખોર લાલી પંજાબીની ઓફિસ સર્ચ કરાઈ
કુખ્યાત વ્યાજખોર લાલી પંજાબીની ઓફિસ સર્ચ કરાઈ
g clip-path="url(#clip0_868_265)">