IND vs SA Final: ગુજરાતના આ ત્રણ ખેલાડીઓએ ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપનો ખિતાબ, કર્યો આવો કમાલ, જાણો
બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ વર્લ્ડ કપમાં છેલ્લી 7 ઇનિંગ્સમાં નિષ્ફળ રહેલા કોહલીએ પહેલી જ ઓવરમાં 3 ચોગ્ગા ફટકારીને ઝડપી શરૂઆત કરી હતી. જોકે અંત સુધી મેચ એટલી રોમાંચક બની હતી કે ફેન્સ પલકારો પણ મારી શક્યા નથી. જોકે આ કપ હાંસલ કરવામાં આ ત્રણ ગુજરાતીઓનો મોટો ફાળો છે.
Most Read Stories