વડોદરામાં કામ કરી ચૂક્યો છે સ્ટાર, ફિલ્મોમાં કામ ન હોય ત્યારે ગામડે સમય પસાર કરે છે નવાઝુદ્દીન સિદ્દીકી, આવો છે પરિવાર

નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મ 19 મે 1974 રોજ થયો છે , તે ગેંગ્સ ઓફ વાસેપુર (2012), ધ લંચબોક્સ (2013), રમણ રાઘવ 2.0 (2016) અને મન્ટો (2018)માં તેમની એક્ટિંગ માટે જાણીતા છે. તો આજે નવાઝુદ્દીન સિદ્દીકીના પરિવાર વિશે જાણો.

| Updated on: Jul 02, 2024 | 9:52 AM
આજે અમે તમને નવાઝુદ્દીન સિદ્દીકીના જીવન સાથે જોડાયેલી કેટલીક એવી વાતો કરવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે કદાંચ અજાણ હશો. તો ચાલો તેના પરિવાર અને જીવન સાથે જોડાયેલી ચર્ચાઓ વિશે વાત કરીએ.

1 / 12
નવાઝુદ્દીન સિદ્દીકીએ બોલિવુડમાં નામ કમાવવા માટે ખુબ સંધર્ષ કર્યો છે. આજે તે બોલિવુડનો એક જાણીતો અભિનેતા છે. નાના-મોટા રોલથી કરિયરની શરુઆત કરનાર અભિનેતા આજે બોલિવુડની મોટા બજેટની ફિલ્મો કરી રહ્યો છે. તેને ચાહકો તરફથી પ્રેમ પણ મળી રહ્યો છે.

2 / 12
નવાઝુદ્દીન સિદ્દકી ફિલ્મ Haddi એક બોસ લેડીના લુકમાં જોવા મળ્યા હતા. આ લુક ચાહકોને ખુબ પસંદ પણ આવ્યો હતો.

3 / 12
સિદ્દીકીનો જન્મ 19 મે 1974ના રોજ મુઝફ્ફરનગર જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. તે આઠ ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. તેમણે તેમની યુવાનીનો મોટાભાગનો સમય ઉત્તરાખંડમાં પસાર કર્યો છે.

4 / 12
તેમણે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, એક ફિલ્મફેર પુરસ્કાર અને બે એશિયા પેસિફિક સ્ક્રીન એવોર્ડ સહિત અનેક એવોર્ડ જીત્યા છે. 1999માં સ્નાતક થયા બાદ તેઓ મુંબઈ ગયા.

5 / 12
તેમણે હરિદ્વારની ગુરુકુલ કાંગરી યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી. આ પછી  નોકરીની શોધમાં દિલ્હી જતા પહેલા તેણે વડોદરામાં એક વર્ષ સુધી કેમિકલ કંપનીમાં કામ કર્યું. એકવાર દિલ્હીમાં એક નાટક જોયા પછી તેઓ તરત જ અભિનય તરફ આકર્ષાયા હતા.

6 / 12
નવી દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માં પ્રવેશ મેળવવા માટે તેણે પ્રવેશ માટે અનેક નાટકમાં અભિપ્રાય કર્યો હતો.સિદ્દીકીની ફીચર ફિલ્મની શરૂઆત પતંગ (2012)માં દિગ્દર્શક પ્રશાંત ભાર્ગવ સાથે હતી.

7 / 12
 તેણે બ્લેક ફ્રાઈડે (2007), કહાની (2011), 2012ની ગેંગ્સ ઓફ વાસેપુરમાં તેના કામ માટે એક નવી ઓળખ મેળવી. અભિનેતાએ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, આઈફા એવોર્ડ અને બે ફિલ્મફેર પુરસ્કારો તેમજ આંતરરાષ્ટ્રીય એમી માટે નોમિનેશન સહિત અનેક પુરસ્કારો જીત્યા છે.

8 / 12
સિદ્દીકી મુંબઈમાં તેમના નાના ભાઈ શમાસ નવાબ સાથે રહે છે,તે ફિલ્મ નિર્દેશક. અભિનયમાં વ્યસ્ત ન હોય ત્યારે, તે તેના વતનમાં સમય પસાર કરવાનું પસંદ કરે છે, જ્યાં તેનું એક ફાર્મ છે.

9 / 12
નવાઝુદ્દીન સિદ્દીકીએ બે વાર લગ્ન કર્યા છે. અભિનેતા અંજના કિશોર પાંડે નામની મહિલા સાથે રિલેશનશીપમાં હતો, આ રિલેશનશીપ 2007માં સમાપ્ત થઈ.સિદ્દીકીએ ત્યારબાદ શીબા નામની મહિલા સાથે લગ્ન કર્યા, જે લગ્ન લાંબો સમય ટકી શક્યા ન હતા અને 2010માં બંનેએ છૂટાછેડા લીધા હતા.

10 / 12
ત્યારબાદ ન્યુ જર્સીની સુઝાન નામની મહિલાને ડેટ કરી રહ્યો હતો, અને તેમની ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા નિહારિકા સિંઘ સાથે પણ રિલેશનશીપની ચર્ચાઓ થઈ હતી, જેમની સાથે તેણે બે ફિલ્મો કરી હતી.

11 / 12
સિદ્દીકીએ ત્યારબાદ પાંડે સાથે ફરી સારા સંબંધો થયા અને તેણે ઈસ્લામ ધર્મ અપનાવ્યો અને તેનું પહેલું નામ બદલીને આલિયા રાખ્યું પછી, તેઓએ લગ્ન કર્યા અને તેમને બે બાળકો, એક પુત્રી અને એક પુત્ર છે.  જો કે, લગ્ન ટૂંક સમયમાં જ ઉતાર-ચઢાવ આવવા લાગ્યા, અને મે 2020માં આલિયા સિદ્દીકીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તે છૂટાછેડા માંગી રહી છે.

12 / 12

Latest News Updates

Follow Us:
આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ ? હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાત સરકારની જાહેરાત, 24700 શિક્ષકોની કરાશે ભરતી

ભવ્ય શોભાયાત્રા સાથે નિજમંદિરે લવાયું મામેરું

ડાકોરમાં 3 મહિના પહેલા લોકાર્પણ કરેલા બ્રિજમાં પડ્યા મસમોટા ગાબડા

રાજકોટ અગ્નિકાંડ મામલે પહેલી પરમીશનથી ઘટનાના સુધીનો રિપોર્ટ તૈયાર

ભ્રષ્ટ સાગઠીયાને કસ્ટડીમાં મળવાની BJP નેતા રમેશ રુપાપરાને કેમ જરૂર પડી

તાજપુરમાં વીજ કરંટ લાગતા યુવક ઘરમાંજ ઢળી પડ્યો, પ્રાંતિજમાં બીજી ઘટના

બનાસકાંઠાઃ આકાશી તાંડવથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા, પાક ધોવાઈ ગયો, જુઓ

લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

પગથીયા પર ખળ ખળ વહેતા પાણીના રમણીય દ્રશ્યો Videoમાં જુઓ

g clip-path="url(#clip0_868_265)">