IND vs ZIM : આ 5 ખેલાડીઓને લીધા વગર ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે જવા થઈ રવાના, જાણો કેમ 5 ખેલાડીઓને સાથે ન લઈ ગયા

6 જુલાઈથી ઝિમ્બાબ્વે અને ભારત વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ શરુ થશે. આ સીરિઝ માટે હવે ભારતીય ટીમ ઝિમ્બાબ્વે રવાના થઈ ચુકી છે. બીસીસીઆઈએ ભારતીય ટીમના ફોટો શેર કર્યા છે.

| Updated on: Jul 02, 2024 | 11:03 AM
 ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ રોહિત શર્માની ટીમ સહિત સ્ટાફ ખરાબ હવામાનને કારણે બારબાડોસમાં ફસાય ગઈ છે. યુવા ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે તૈયાર છે. તેમના સિવાય સંજુ સેમસન, શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ અને રિઝર્વ પ્લેયર રિંકુ સિંહ અને ખલીલ અહેમદ પણ વેસ્ટ ઈન્ડિઝમાં છે.

1 / 5
6 જુલાઈથી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ શરુ થશે. આ સીરિઝનું આયોજન ઝિમ્બાબ્વેમાં કરવામાં આવ્યું છે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વે જવા માટે રવાના થઈ ચુકી છે.

2 / 5
  ભારતીય ટીમ ઝિમ્બાબ્વે જવા માટે રવાના થઈ ચુકી છે. બીસીસીઆઈએ ભારતીય ટીમના ફોટો પણ શેર કર્યા છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ખેલાડીઓને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે તક આપવામાં આવી છે.

3 / 5
અભિષેક શર્મા, રિયાન પરાગ, તુષાર દેશપાંડેને પહેલી વખત ભારતીય ટીમમાંથી રમતા જોવા મળશે. આ લિસ્ટમાં નીતિશ રેડ્ડીનું નામ પણ હતુ પરંતુ તે ઈજાગ્રસ્ત થતાં. તેના સ્થાને શિવમ દુબેને રિપ્લેસ કરવામાં આવ્યો છે.

4 / 5
 ભારતીય ટીમની આ પ્રમાણે છે.શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિવમ દુબે, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર , તુષાર દેશપાંડે.

5 / 5

Latest News Updates

Follow Us:
આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ ? હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાત સરકારની જાહેરાત, 24700 શિક્ષકોની કરાશે ભરતી

ભવ્ય શોભાયાત્રા સાથે નિજમંદિરે લવાયું મામેરું

ડાકોરમાં 3 મહિના પહેલા લોકાર્પણ કરેલા બ્રિજમાં પડ્યા મસમોટા ગાબડા

રાજકોટ અગ્નિકાંડ મામલે પહેલી પરમીશનથી ઘટનાના સુધીનો રિપોર્ટ તૈયાર

ભ્રષ્ટ સાગઠીયાને કસ્ટડીમાં મળવાની BJP નેતા રમેશ રુપાપરાને કેમ જરૂર પડી

તાજપુરમાં વીજ કરંટ લાગતા યુવક ઘરમાંજ ઢળી પડ્યો, પ્રાંતિજમાં બીજી ઘટના

બનાસકાંઠાઃ આકાશી તાંડવથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા, પાક ધોવાઈ ગયો, જુઓ

લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

પગથીયા પર ખળ ખળ વહેતા પાણીના રમણીય દ્રશ્યો Videoમાં જુઓ

g clip-path="url(#clip0_868_265)">