T20 વર્લ્ડ કપની ‘ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ’માં ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ, ગુજરાતના આ ત્રણ ખેલાડીઓને મળ્યું સ્થાન
ICC એ T20 વર્લ્ડ કપ 2024ની સર્વશ્રેષ્ઠ ટીમ એટલે કે 'ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ' ની જાહેરાત કરી છે. આ ટીમમાં કુલ 12 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ખાસ વાત એ છે કે આ 12 માંથી 6 ખેલાડીઓ ભારતીય ટીમના છે, અને આ 6 ભારતીય પ્લેયર્સમાંથી 3 તો ગુજ્જુ છે. જુઓ કોણ છે આ ખેલાડીઓ અને કેવી છે ICCની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ.
Most Read Stories