સુરત : કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવતી કંપની ઝડપાઇ, લાખોનો મુદ્દામાલ સીઝ કરાયો, જુઓ વીડિયો

સુરત: નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પરવાના વગર સુરત ખાતે મોટો ખેલ ચાલી રહ્યો હતો. કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવવામાં આવતી હતી.

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 03, 2024 | 10:36 AM

સુરત: નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પરવાના વગર સુરત ખાતે મોટો ખેલ ચાલી રહ્યો હતો. કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવવામાં આવતી હતી.

ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી કૌભાંડ ઝડપી પડાયું હતું. ઓનલાઇન માર્કેટમાં બનાવટી દવા વેચાણનો પર્દાફાશ થયો છે. તંત્ર દ્વારા શંકાસ્પદ એલોપેથિક દવાના નમુના લેવાયા  છે.

આ ઉપરાંત કોસ્મેટિકના 11 મળી કુલ 14 નમુના લઇ તમામ નમુના ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. 30 લાખની કિંમતનો બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

લિંબાયત ઝોની બાજુમાં જ આયુષી એન્‍ટરપ્રાઇઝ દ્વારા આ કૌભાંડ ચાલતું હતું. બનાવટી દવા એલોપેથિક દવાનું લેબલ લગાડી ઓનલાઇન વેચાણ કરતા હતા. સરથાણા સ્થિત VT સર્કલ નજીક RJ એન્‍ટરપ્રાઇઝમાં પણ કાર્યવાહી કરાઈ છે.  માંગરોળ તાલુકાના પીપોદરા સ્થિત કાહીરા બાયોટેકમાં પણ રેડ કરવામાં આવી છે.

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

g clip-path="url(#clip0_868_265)">