Travel Tips : અમદાવાદથી 6 થી 7 કલાકના અંતરે આવેલા આ કિલ્લાને જોવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે, જુઓ ફોટો

ચોમાસામાં જો તમે જૂનાગઢ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સ્થળે પણ એક આંટો મારી આવજો, ભવનાથ તળેટીમાં જ આવેલો ઉપરકોટનો કિલ્લો તમને દુરથી જ પસંદ આવી જશે. અહિ જવા માટે તમને વાહના આરમથી મળી જશે.

| Updated on: Jun 30, 2024 | 4:14 PM
ચોમાસામાં નજીકના સ્થળોએ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જૂનાગઢમાં આવેલો ઉપરકોટનો કિલ્લો બેસ્ટ સ્થળ છે. તેમજ આ સ્થળ પર તમે પ્રી વેડિંગ ફોટોશુટ પણ કરી શકો છો. નાના બાળકો સહિત સૌ કોઈને અહિ ખુબ જ આનંદ આવશે.

1 / 6
ઉપરકોટ રાજકોટથી અંદાજે 2 કલાકનો રસ્તો છે. તેમજ જો તમે અમદાવાદથી જૂનાગઢ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ગાડીમાં અંદાજે 6 થી 7 કલાકનો સમય લાગશે. અહિ જવા માટે તમને બસ તેમજ ટ્રેન પણ મળી રહેશે. આ સ્થળ રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન અંદાજે 5 કિલોમીટર દુર છે.

2 / 6
જુનાગઢમાં આવેલા ઉપરકોટના કિલ્લાનું એક વર્ષ પહેલા 75 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યુ છે.ઉપરકોટમાં એન્ટ્રીથી લઈ , અડી કડી વાવ, નવધણ કુવો,બૌદ્ધ ગુફાઓ તેમજ નીલમ અને માણેક નામની તોપો પણ જોવા મળશે.

3 / 6
જુનાગઢમાં આવેલા ઉપરકોટના કિલ્લોનું ઐતિહાસિક મહત્વ છે. આ પ્રાચીન કિલ્લો સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા 1319માં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો 20 મીટરની ઊંચી દીવાલોથી ઘેરાયેલો છે. અહિથી ચારેબાજુ જંગલ જ જોવા મળશે.

4 / 6
ઉપરકોટમાં દેશ વિદેશના પ્રવાસીઓ પણ મુલારાત લેવા આવે છે. તેમજ શાળા-કોલેજના બાળકોને પણ અહિ પ્રવાસ માટે લઈ આવવામાં આવે છે. ચોમાસામાં તો અહિથી નજરો ખુબ સુંદર જોવા મળે છે. અહિ લોકો ફોટોશુટ તેમજ પ્રી વેડિંગ શુટ પણ કરી શકે છે.

5 / 6
ઉપરકોટમાં જોવા લાયક સ્થળો વિશે જાણીએ તો. 1 અડીવાવ, 2 અનાજ ભંડાર, 3 ગાર્ડન એરીયા, 4 વોચ ટાવર, 5 પાર્થ વે, 6 ફિલ્ટરેશન ટાવર, 7 ગન પાવડર એરીયા, 8 એન્ટ્રન્સ ટાવર, 9 ઇનલેટ ટાવર,10 નવઘણ કુવો, 11 રાણક મહેલ, 12 કેનોન એરીયા, 13 બારૂદ ખાન, 14 એન્ટ્રી એક્ઝિટ ગેટ, 15 લાઈટ્સ એન્ડ સાઉન્ડ શો વગેરે આવેલા છે,

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">