AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસના લોકોએ મોટર મેકેનિકનું નવું નવું કામ શીખ્યું છે, લોક સભામાં PM મોદીએ આવું કેમ કહ્યું?

આજે સાંસદ સત્ર દરમિયાન PM મોદી જ્યારે ભાષણ કરી રહ્યા હતા તે દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. PM મોદીએ પોતાના ચાલુ ભાષણમાં સાંજે 6: 48 વાગ્યે ભાષણમાં એવું બોલ્યા કે હમણાં જ કોંગ્રેસના લોકો નવું નવું મોટર મેકેનિકનું કામ શરૂ કર્યું છે અને આ સાથે PM મોદી આવું બોલ્યા કે આખી સંસદ દંગ રહી ગઈ.

| Updated on: Feb 05, 2024 | 6:51 PM
Share
PM મોદી જ્યારે આજે સંસદમાં ભાષણ કરી રહ્યા હતા ત્યારે શરૂઆત થી જ તેઓ કોંગ્રેસ પર આકરા પ્રહાર શરૂ ર્ક્યા હતા. જેમાં રાજનીતિથી લઈ કોંગ્રેસની નીતિ સુધીની તમામ વાત તેમણે કરી હતી.

1 / 5
આ ભાષણ વચ્ચે તેઓ કોંગ્રેસને લઈ કહ્યું કે કોંગ્રેસના લોકોને હમણાં નવું નવું મોટર મેકેનિકનું કામ શીખ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતાનું નામ લીધા વગર મોદીએ કહ્યું કે, તેમને હવે એલાઈમેન્ટ શું છે તે ખબર પડી ગઈ હશે. PM મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે તેમણે એલેમેન્ટ તો શીખ્યા પરંતુ તેમના એલાયન્સનું જ એલેમેન્ટ ખોરવાય ગયું છે.

2 / 5
મહત્વનું છે કે થોડા સમય પહેલા જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડથી પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી દિલ્હીના કરોલ બાગ પહોંચ્યા અને ત્યાં મોટરસાઈકલ બનાવતા મિકેનિક્સ સાથે વાત કરી. આ દરમિયાન તે બાઈકને ઠીક કરતાં પણ જોવા મળ્યા હતા.

3 / 5
રાહુલે આ લોકો સાથેની તેમની વાતચીતની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, 'હું એવા હાથો પાસેથી શીખી રહ્યો છું જે ભારતના પૈડાંને ગતિમાન રાખે છે.'

4 / 5
વધુમાં PM મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, જેમને દેશ પર વિશ્વાસ નથી તેઓ દેશનું શું ભલુ કરવાના છે. અમને લોકોની શક્તિ, દેશ પર ભરોષો છે. અમે અમારી પ્રથમ ટર્મમાં યુપીએના ખાડા પૂર્યા અને બીજી ટર્મમાં વિકસીત ભારતનો પાયો નાખ્યો.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">