Gujarati News Photo gallery Cricket photos Breaking New IND vs SA Lucknow T20 Shubman Gill dropped from playing eleven
Breaking News: ટેસ્ટ-ODI કેપ્ટન શુભમન ગિલ T20 ટીમમાંથી બહાર, ટીમ ઈન્ડિયાએ લીધો ચોંકાવનારો નિર્ણય
ટીમ ઈન્ડિયાએ T20 વાઈસ કેપ્ટન શુભમન ગિલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કર્યો છે. લખનૌ T20માં સંજુ સેમસન તેની જગ્યાએ રમશે. શુભમન ગિલને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી.
Share

ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં એક મોટો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ શુભમન ગિલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કર્યો છે.
1 / 5

ટીમ ઈન્ડિયાએ T20 ટીમના વાઈસ કેપ્ટન શુભમન ગિલના સ્થાને વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી છે.
2 / 5

અહેવાલો અનુસાર, શુભમન ગિલને મંગળવારે પ્રેક્ટિસ દરમિયાન પગના અંગૂઠામાં ઈજા થઈ હતી, જેના કારણે તે લખનૌ T20 મેચમાંથી બહાર થઈ ગયો છે.
3 / 5

શુભમન ગિલ T20 મેચમાં સતત નિષ્ફળ રહ્યો છે, જેના કારણે સારા ફોર્મમાં રહેલા સંજુ સેમસનને બેન્ચ પર બેસવાની ફરજ પડી હતી.
4 / 5

શુભમન ગિલનું T20 માં ફોર્મ ખૂબ જ ખરાબ છે. 2025માં ગિલે 15 T20 માં 24.25 ની સરેરાશથી માત્ર 291 રન જ બનાવ્યા છે. તે છેલ્લી 18 T20માં અડધી સદી પણ ફટકારી શક્યો નથી. (PC: Getty Images/PTI)
5 / 5
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ T20 માં સતત ખરાબ ફોર્મના કારણે ટીકાનો સામનો કરી રહ્યો છે. શુભમન ગિલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Related Photo Gallery
મુકેશ અંબાણીની આ કંપનીના શેર બનશે 'રોકેટ'! જાણો
ગીઝર ફાટતા પહેલા તમને દેખાશે આ 5 સંકેતો, જાણો
ત્વચા મુલાયમ દેખાશે! બસ આ 5 અસરકારક ઉપાયો અપનાવો
IPL ઓક્શનમાં શિક્ષક પિતાના ચાર પુત્રો પર 40 કરોડની બોલી લાગી
એક બે નહીં ભારતના આ રેલવે સ્ટેશનના નામમાં છે 28 અક્ષર
T20 વર્લ્ડ કપ પહેલા આ ભારતીય બન્યો શ્રીલંકાનો કોચ
આ 3 સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં એડ કરી રાખજો, મજબૂત રિટર્ન મળશે
આ 5 ચહેરાએ આ વર્ષે Google અને Instagram પર ધૂમ મચાવી
વરુણ ચક્રવર્તીએ બુમરાહનો તોડ્યો રેકોર્ડ, પહેલીવાર કર્યો આ કમાલ
આ સરકારી યોજનામાં મળશે ₹4.5 લાખનું વ્યાજ! જાણો કેવી રીતે રોકાણ કરવું
રોકાણકારો '24 કલાક' ટ્રેડિંગ કરી શકશે! શું બજારમાં મોટો બદલાવ થશે?
આ રેખાઓ હોય તો પૈસાની કમી રહેતી નથી, જાણો પામિસ્ટ્રી રહસ્ય
Jio એ લોન્ચ કર્યો New Yearનો ધમાકેદાર પ્લાન, જાણો ફાયદા અને કિંમત
BSNLનો બજેટ-ફ્રેન્ડલી પ્લાન, મળશે 150 દિવસની મોટી વેલિડિટી
ગુજરાતની ઇકોલોજીકલ શ્રેષ્ઠતા તરીકે ઉભરી આવશે ખીજડિયા પક્ષી અભયારણ્ય
Astro Tips: તમારી આ અંગત ચીજો કોઈ સાથે શેર ન કરો
ગળામાં માળા, માથે તિલક...ભારતીય રંગમાં રંગાયા લિયોનેલ મેસી
અમેરિકાના આ સ્થળો પર ખોલાશે ભારતીય સમુદાય કેન્દ્રો,જાણો કઈ કઈ છે જગ્યા
4%ના ઘટાડા સાથે લિસ્ટ થયો શેર, પણ તરત પછી 4% વધ્યો
સૂતી વખતે માથા પાસે દવાઓ રાખવી શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
Deleted Photosને કેવી રીતે પાછા મેળવવા? કામ લાગશે આ ટ્રિ્ક
આજે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદી પણ થઈ સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત
જાણો કોણ છે ભાજપના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન
MMS વાયરલ કરવા વિશે ભારતીય કાયદો શું કહે છે? જાણો
તમને સકારાત્મક પરિણામો દેખાશે, એકલા રહેવાનું પસંદ કરશો
હરાજીમાં DC એ કયા બોલરો અને બેટ્સમેનો પર લગાવ્યો દાવ? જુઓ નવી સ્ક્વોડ
ફક્ત 4 મેચ રમશે, છતાં તે કરોડોમાં વેચાયો આ ખેલાડી
શું LSG પ્રથમ વખત બનશે ચેમ્પિયન? હરાજી બાદ કેવી દેખાય છે જુઓ વિગત
IPL 2026 માટે ચેન્નાઈએ હરાજીમાં કયા ખેલાડીઓ પર લગાવ્યો દાવ?
રાજસ્થાન રોયલ્સે કયા ઓલરાઉન્ડર્સને ટીમમાં કર્યા સામેલ? આ રહી આખી ટીમ
હરાજી બાદ મુંબઈ ઈન્ડિયન્સની નવી 'પલટન' તૈયાર, જુઓ સંપૂર્ણ યાદી
હરાજી બાદ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ થઈ તૈયાર, જુઓ સંપૂર્ણ યાદી
ગયા વર્ષની ચેમ્પિયન ટીમમાં કયા ધુરંધરોની થઈ એન્ટ્રી? RCBની ટીમ જુઓ
વ્હિસ્કી, રમ અને વાઇન... દારૂની દુનિયા અહીં જ સમાપ્ત થતી નથી
આ 5 સ્ટાર ખેલાડીઓ બેઝ પ્રાઈસ પર જ વેચાયા
સોનાના ભાવમાં ઘટાડો, ચાંદી પણ ઓલ ટાઈમ હાઇથી ધડામ
આવો છે આઈપીએલના સૌથી મોંઘા વિદેશી ખેલાડીનો પરિવાર
વિસ્ફોટક ફોર્મમાં રહેલ આ ખેલાડી અંતે CSK માં જોડાયો
ભારતીય ઓપનરની વિસ્ફોટક બેટિંગ તેમ છતાંય IPL 2026 માં રહ્યો 'Unsold'
પોસ્ટ ઓફિસની આ સ્કીમ દર મહિને અપાવશે ₹20,000 ની કમાણી
લોન્ચ થયો સસ્તો રિચાર્જ પ્લાન, 103 રુપિયામાં મળશે 28 દિવસની વેલિડિટી
કેમેરોન ગ્રીનને 7.2 કરોડનું નુકસાન થયું
8 લાખ રૂપિયા સુધીની 'ટેક્સ છૂટ'! બજેટ 2026માં રાહત મળવાની શક્યતા
Vastu Tips: ક્રિસમસ ટ્રી વાસ્તુ દોષોને કરશે દૂર
IPL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી
વિશ્વભરના દેશોને લોન આપવા માટે 'IMF' પાસે પૈસા ક્યાંથી આવે છે?
Meesho એ રોકાણકારોને કર્યા માલામાલ, 13%નો શેરમાં આવ્યો ઉછાળો
પાતાળમાં સમાઈ જશે આ ઈસ્લામિક દેશ? રાતોરાત પડ્યા 700 રહસ્યમય ખાડા
બજારમાં ઘટાડા વચ્ચે રોકેટ બન્યો TATA કંપનીનો આ શેર, રોકાણકારો થયા રાજી
'ડિવિડન્ડ' એલાન બાદ હાઉસિંગ ફાઇનાન્સના શેર પર સૌની નજર
દૂધ સાથે ફક્ત આ 2 ફળો જ ખાવા માટે સલામત, અન્ય ફળો પેટમાં દુખાવો અને ઉલટીનું કારણ બની શકે
આવો છે રાજ અર્જુનનો પરિવાર
શિયાળામાં હૃદય માટે કયા ડ્રાયફ્રુટ્સ ફાયદાકારક છે?
અમેરિકામાં 2 બેડરૂમવાળા એપાર્ટમેન્ટનું ભાડું કેટલું છે?
માત્ર 2 દિવસમાં કરિયરમાં લાગ્યો બ્રેક, હવે અચાનક ટીમ ઈન્ડિયામાં થયું કમબેક
લિયોનેલ મેસ્સીનો પરિવાર જુઓ
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
