AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Science City ની એક્વેટિક્સ અને રોબોટિક્સ ગેલેરીઓ અને નેચરપાર્ક કેવા દેખાય છે? આ રહ્યાં PHOTOS

ગુજરાત સાયન્સ સિટી (Gujarat Science City) વિશે PM MODI એ કહ્યું, "આ એક એવી જગ્યા છે જેના વિશે હું ખૂબ ઉત્સાહી છું. જ્યારે મેં મુખ્યમંત્રી તરીકે સેવા આપી ત્યારે મને વિજ્ઞાન અને નવીનતાને પ્રોત્સાહિત કરવા વાઇબ્રેન્ટ હબ તરીકે વિકસાવવા તરફ કામ કરવાની તક મળી."

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 10:56 PM
Share
અમદાવાદ ખાતે ગુજરાત સાયન્સ સીટીમાં 266 કરોડના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી (Aquatics Gallery) દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. એક્વેટિક ગેલેરીમાં અંડરવોટર વોક-વે ટનલ પણ છે.

1 / 10
આ એક્વેટિક ગેલેરી  (Aquatics Gallery) માં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની 188 પ્રજાતીની 11,690 માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ એક્વેટિક ગેલેરી રાજ્યના બાળકો અને યુવાનોની જિજ્ઞાસાને વધુ પ્રબળ બનાવશે.

2 / 10
127 કરોડના ખર્ચે તૈયાર થયેલી ત્રણ માળની રોબોટિક ગેલેરી (Robotic Gallery) માં 79 પ્રકારના 202 રોબોટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

3 / 10
રોબોટિક ગેલેરી (Robotic Gallery) માં રોબોટિક ટેકનોલોજીના અત્યાધુનિક યુગનું પ્રદર્શન કરવામાં આવશે.  મુલાકાતીઓને અત્યાધુનિક રોબોટિક ક્ષેત્રને સમજવામાં અને જાણવામાં ખૂબ જ રસ પડશે.

4 / 10
રોબોટિક ગેલેરીનું આ મ્યુઝિયમ એક પ્રકારની માનવ રોબોટ ક્રિયા-પ્રતિક્રિયા માટે બનાવવામાં આવ્યું છે. અહી ઓરકેસ્ટ્રા રોબોટ્સ સાથે તાલ મીલાવતા ટ્રમ્પેડ, ડ્રમ, તથા પીયાનો વગાડતા અને તેના તાલે ડાન્સ કરતા રોબોટ જોવા મળશે

5 / 10
અહી સ્ટેટીક અને ફન્કશનલ એમ બે પ્રકારના રોબોટ જોવા મળશે. સાથે જ હિસ્ટ્રી ગેલેરીમાં 18 અને ઓગમેન્ટેડ રીયાલીટી અને વર્ચ્યુઅલ રીયાલીટી ગેલેરીમાં 9 રોબોટ જોવા મળશે. રોબોટિક ગેલેરીમાં આવતા મુલાકાતીઓનું  હ્યુમનોઈડ રિસેપ્શન રોબોટ સ્વાગત અને અભિવાદન કરશે.

6 / 10
14 કરોડના ખર્ચે તૈયાર થયેલ નેચર પાર્કમાં બટરફ્લાય ગાર્ડન, ગાર્ડન ઓફ કલ્ચર, ઓક્સિજન પાર્ક, ભૂલભૂલૈયા ગાર્ડન, યોગા ગાર્ડન, જોગિંગ પાર્ક, વોકિંગ પાર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા,તથા વિવિધ સેલ્ફી પોઇન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

7 / 10
નેચર પાર્કમાં પાર્કમાં ધુમ્મ્સ બાગ, ચેસ ગાર્ડન, સેલ્ફી પોઇન્ટ્સ, શિલ્પ પાર્ક અને જેવી પણ ઘણી નયનરમ્ય વિશેષતાઓ છે.

8 / 10
આ નેચર પાર્કમાં વિવિધ પ્રકારના વન્ય જીવોના સ્કલ્પચર રાખવા આવ્યા છે. અહીં આવનારા લોકો સ્કલ્પચર સાથે સેલ્ફી લઈ શકે તેવા વિવિધ સેલ્ફી પોઇન્ટબનાવવામાં આવ્યા છે.તેમાં બાળકો માટે ડિઝાઇન કરાયેલ રસપ્રદ ભૂલભૂલામણીનો સમાવેશ થાય છે.

9 / 10
ગુજરાત સાયન્સ સિટીનું આ નેચર પાર્ક શહેરનું સૌથી મોટું જાહેર ઉદ્યાન તરીકે ઓળખાશે. આ નેચર પાર્ક 8 એકરમાં બનાવવામાં આવ્યું છે.

10 / 10
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">