અત્યાધુનિક સુવિધા અને પારંપરિક ચિત્રયુક્ત છે અયોધ્યાનું નવુ એરપોર્ટ, જુઓ તસવીરો

30 ડિસેમ્બરના રોજ રામની જન્મભૂમિ અયોધ્યામાં નવા એરપોર્ટનુ ઉદ્ધાટન કરવામાં આવશે. અયોધ્યામાં બનેલા મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે. આ ભવ્ય એરપોર્ટ અને તેના ટર્મિનલના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

| Updated on: Dec 29, 2023 | 7:26 PM
અયોધ્યાના અત્યાધુનિક એરપોર્ટનો પ્રથમ તબક્કો 1,450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો વિસ્તાર 6,500 ચોરસ મીટર હશે.

1 / 6
આ નવનિર્મિત એરપોર્ટ મુખ્ય અધ્યાય શહેરથી લગભગ 15 કિલોમીટર દૂર છે. તેમાં આધુનિક બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને અયોધ્યા સ્ટેશનની નવી ઇમારત જેવો પરંપરાગત દેખાવ આપવામાં આવ્યો છે. તેનો મુખ્ય દરવાજો પણ આ જ રીતે બનાવવામાં આવ્યો છે.

2 / 6
અયોધ્યામાં બનેલું નવું એરપોર્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જ્યારે રામ મંદિરની સ્થાપત્ય શૈલીના નિરૂપણ સાથે તેને પરંપરાગત સ્વરૂપમાં પણ દર્શાવવામાં આવ્યું છે.

3 / 6
અયોધ્યા ટર્મિનલ બિલ્ડીંગનો અગ્રભાગ અયોધ્યામાં શ્રી રામ મંદિરના સ્થાપત્યને પ્રતિબિંબિત કરે છે. ટર્મિનલ બિલ્ડીંગનો આંતરિક ભાગ સ્થાનિક કલા, ચિત્રો અને ભગવાન શ્રી રામના જીવનને દર્શાવતી ભીંતચિત્રોથી શણગારવામાં આવ્યો છે.

4 / 6
અયોધ્યા એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ વિવિધ સુવિધાઓથી સજ્જ છે જેમાં ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, એલઇડી લાઇટિંગ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ફુવારાઓ સાથે લેન્ડસ્કેપિંગ, વોટર પ્યુરિફિકેશન પ્લાન્ટ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સોલાર પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે.

5 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાના પુનઃવિકાસિત રેલ્વે સ્ટેશન અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.

6 / 6
Follow Us:
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને

ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video

અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video

સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video

આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત

મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video

વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video

લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ

દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
g clip-path="url(#clip0_868_265)">