Beauty Tips: ત્વચાની સંભાળમાં ડુંગળીનો રસ શ્રેષ્ઠ માનવામાં આવે છે, આ સમસ્યાઓને કરે છે દૂર

મોટાભાગના લોકો વાળ માટે ડુંગળીના રસનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તે ત્વચાની સંભાળમાં પણ તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 9:31 PM
પિમ્પલ્સ: ડુંગળીના રસથી પિમ્પલ્સને દૂર કરી શકાય અથવા ઘટાડી શકાય છે. આ માટે એક વાસણમાં બે કે ત્રણ ચમચી ડુંગળીનો રસ લો અને તેમાં બેથી ત્રણ ટીપા ઓલિવ ઓઈલ નાખો. હવે ચહેરા પર જ્યાં પણ પિમ્પલ્સ હોય ત્યાં તેને લગાવો. રાત્રે આ કરવું શ્રેષ્ઠ છે.

1 / 5
ડાઘ-ધબ્બા: ડુંગળીનો રસ ચહેરાના ડાઘ-ધબ્બા દૂર કરી શકે છે. આ માટે ડુંગળીના રસમાં લીંબુ અને દહીં મિક્સ કરીને ચહેરા પર મસાજ કરો. આવું અઠવાડિયામાં બે વાર કરો. આ ઘરેલું ઉપાયને નિયમિત રીતે અપનાવવાથી શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે.

2 / 5
મસા: ત્વચા પર આવતા મસાઓને દૂર કરવા માટે પણ ડુંગળીનો ઉપયોગ કરી શકાય છે. આ માટે ડુંગળીની પેસ્ટ બનાવો અને તેમાં તુલસીના પાનનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને મસા પર લગાવો. બે થી ત્રણ કલાક પછી તેને પાણીથી ધોઇ લો.

3 / 5
એંટી એજિંગ: ત્વચા પર અકાળે કરચલીઓ એ વૃદ્ધત્વનું લક્ષણ છે. આ સમસ્યાને ત્વચાથી દૂર રાખવા માટે અઠવાડિયામાં બે વાર ડુંગળીનો રસ ચહેરા પર લગાવો. તેને દૂર કરવા માટે ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો.

4 / 5
સ્કિન ડિટોક્સઃ ડુંગળીના રસની મદદથી ત્વચાને ડિટોક્સ કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત, તે રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. આ માટે ડુંગળીના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને હૂંફાળા પાણીથી તેને દૂર કરો. આ ત્વચાને ડિટોક્સિફાય કરી શકે છે.

5 / 5
Follow Us:
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું

આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત

કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી

જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત

દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી

હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે

અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી

અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન

g clip-path="url(#clip0_868_265)">