24 January

Photo : Instagram

સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીના રાત્રે તેના પર  હુમલો થયો હતો

24 January

Photo : Instagram

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન 5 દિવસ  હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો

24 January

Photo : Instagram

હવા પોતાના ઘરે પરત ફર્યો છે 

24 January

Photo : Instagram

સૈફ અલી ખાન પર હુમલો કરનાર શરીફુલ ઈસ્લામ શહજાદ બાંગ્લાદેશનો રહેવાસી છે 

24 January

Photo : Instagram

સેલિબ્રિટીઝના બોડીગાર્ડનો પગાર કરોડો રૂપિયામાં હોય છે

24 January

Photo : Instagram

સ્ટાર્સ તેમની સુરક્ષા અને તેમના ઘરની સુરક્ષા માટે બોડીગાર્ડ્સને કરોડોમાં પગાર આપે છે 

24 January

Photo : Instagram

યુસુફ ઇબ્રાહિમ બોલિવુડ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે 

24 January

Photo : Instagram

જેને અભિનેતા 1.2 કરોડ રૂપિયા આપે છે

24 January

Photo : Instagram

યુસુફ ઈબ્રાહિમ સેલિબ્રિટીઓને સુરક્ષા પૂરી પાડે છે