Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

North Western Railway : રેલવેની ભેટ, રાજસ્થાનના આ રૂટ પર 2 સમર સ્પેશિયલ ટ્રેન દોડશે, ગુજરાતમાંથી થશે પસાર

ઉત્તર પશ્ચિમ રેલવે રાજસ્થાનથી બે સમર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી રહી છે. બિહાર અને બેંગલુરુને આ બંને સમર સ્પેશિયલ ટ્રેનોથી ફાયદો તો થશે સાથે-સાથે ગુજરાતના લોકોને પણ ફાયદો થશે.

| Updated on: Apr 09, 2024 | 2:12 PM
ઉત્તર પશ્ચિમ રેલવે રાજસ્થાનથી બે સમર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી રહી છે. ઉત્તર પશ્ચિમ રેલવે રાજસ્થાનથી બિહાર અને બેંગલુરુ માટે બે જોડી વિશેષ ટ્રેનો શરૂ કરવા જઈ રહી છે. એક સમર સ્પેશિયલ ટ્રેન છે બિકાનેર-દરભંગા-બીકાનેર (04707/04708) અને બીજી છે ભગત કી કોઠી (જોધપુર)-બેંગાલુરુ (04809/04810). ટ્રેન નંબર 04707, બિકાનેર-દરભંગા સમર સ્પેશિયલ ટ્રેન સેવા 14 એપ્રિલથી 21 એપ્રિલ (2 ટ્રીપ) સુધી ચાલશે. આ ટ્રેન બીકાનેરથી રવિવારે ઉપડશે અને સોમવારે દરભંગા પહોંચશે. પરત ફરતી વખતે નંબર 04708, દરભંગા-બીકાનેર સ્પેશિયલ ટ્રેન સેવા 15 એપ્રિલથી 22 એપ્રિલ (2 ટ્રીપ) દરભંગાથી સોમવારે 23.30 કલાકે ઉપડશે અને બુધવારે 8.40 કલાકે બિકાનેર પહોંચશે.

1 / 5
બિકાનેર-દરભંગા ટ્રેનનું સ્ટોપેજ : આ ટ્રેન સેવા રૂટ પર રતનગઢ, ચુરુ, સાદુલપુર, લોહારુ, રેવાડી, દિલ્હી, ગાઝિયાબાદ, મુરાદાબાદ, બરેલી, સીતાપુર, ગોંડા, ગોરખપુર, કપ્તાનગંજ, ઘુઘુલી, પનિયા હવા, નરકટિયાગંજ, રક્સૌલ, બૈરાગ્નીયા અને જોગિયારા સ્ટેશનો પર થોભશે.

2 / 5
ભગત કી કોઠી-બેંગલુરુ ટ્રેન ક્યારે દોડશે? : ટ્રેન નંબર-04809 ભગત કી કોઠી-બેંગલુરુ સમર સ્પેશિયલ ટ્રેન સેવા 21મી એપ્રિલથી 27મી એપ્રિલ સુધી (2 ટ્રીપ) ભગત કી કોઠીથી ઉપડશે અને બીજા દિવસે 23.30 કલાકે બેંગલુરુ પહોંચશે. એ જ રીતે... ટ્રેન નંબર 04810, બેંગલુરુ-ભગત કી કોઠી સ્પેશિયલ ટ્રેન સેવા બેંગલુરુથી 23 એપ્રિલથી 29 એપ્રિલ (2 ટ્રીપ) દરમિયાન 16.30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 12.40 કલાકે ભગત કી કોઠી પહોંચશે.

3 / 5
ભગત કી કોઠી-બેંગલુરુ ટ્રેનનું સ્ટોપેજ : ભગત કી કોઠી-બેંગલુરુ સ્પેશિયલ ટ્રેન રૂટની બંને બાજુએ, લુની, સમદરી, જાલોર, મારવાડ ભીનવાલ, રાનીવાડા, ધાનેરા, ભીલડી, પાટણ, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, બસાઈ રોડ, કલ્યાણ, પુણે, સતારા, મિરાજ , ઘટપ્રભા , બેલગાવી, ધારવાડ, હુબલી, હાવેરી, રાનીબેનુર, દાવંગેરે, બિરુર, અર્સિકેરે, તિપ્તુર અને તુમકુર સ્ટેશન.

4 / 5
બંને સમર સ્પેશિયલ ટ્રેનોમાં કોચની સંખ્યા : બીકાનેર-દરભંગા-બીકાનેર સ્પેશિયલ ટ્રેન સર્વિસ (04707/04708)માં કુલ 22 કોચ હશે. જેમાં 2 સેકન્ડ એસી, 4 થર્ડ એસી, 12 સેકન્ડ સ્લીપર, 2 સેકન્ડ ઓર્ડિનરી ક્લાસ, 2 ગાર્ડ કોચનો સમાવેશ થાય છે. ભગત કી કોઠી (જોધપુર) - બેંગલુરુ ભગત કી કોઠી (જોધપુર) (04809/04810)માં 2 સેકન્ડ એસી, 4 થર્ડ એસી, 12 સેકન્ડ સ્લીપર, 2 સેકન્ડ ઓર્ડિનરી ક્લાસ, 2 ગાર્ડ કોચ સહિત કુલ 22 કોચ હશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">