Pic credit - gettyimage

13 January 2025

બુર્જ ખલીફા પર છપાઈ શકે છે તમારો પણ ફોટો ! બસ આટલો થશે ખર્ચ

Pic credit - gettyimage

Pic credit - gettyimage

દુબઈમાં સ્થિત બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. આ ઇમારત જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તમને યાદ હશે કે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના જન્મદિવસે બુર્જ ખલીફા પર તેમનો ફોટો જોવા મળે છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તમને જાણીને નવાઈ લાગશે કે આ ઇમારત પર તમારો ફોટો છપાવવા માટે તમારે સેલિબ્રિટી હોવું જરૂરી નથી. કોઈપણ વ્યક્તિ પૈસા આપીને અહીં પોતાનો ફોટો છપાવી શકે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

મીડિયા રિપોર્ટ મુજબ 2019 ના એક અહેવાલમાં, દુબઈ સ્થિત માર્કેટિંગ એજન્સીએ આ પ્રક્રિયા સમજાવી હતી.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ રિપોર્ટ અનુસાર, તમારે ઓછામાં ઓછા 2.5 લાખ AED ખર્ચ કરવા પડશે, જે વર્તમાન કિંમત મુજબ આશરે 58 લાખ રૂપિયા છે.  

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ કિંમત ફક્ત અઠવાડિયાના ચાલુ દિવસોમાં જ લાગુ પડશે. આનો અર્થ એ થયો કે જો તમે સોમવારથી શુક્રવાર સુધી ફોટો છાપવા આપો છો તો 58 લાખ રુપિયા 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

જ્યારે શનિવાર અને રવિવારે ફોટો છપાવવા આપો છો તો ખર્ચ વધીને 350000 AED છે. એટલે કે લગભગ 81 લાખ રૂપિયા થઈ જશે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ બંને કિંમતો ફક્ત 3 મિનિટની જાહેરાત માટે છે. જો તમે 5 મિનિટની જાહેરાત ચલાવવા માંગતા હો તો તેનો પણ ખર્ચ અલગ છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ માટે તમારે 2 કરોડ અને 33 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

Pic credit - gettyimage