JCB નો રંગ હંમેશા પીળો કેમ હોય છે? જાણો તેનું પૂરુ નામ
13 Jan 2025
Credit: getty Image
બાંધકામના કામ માટે JCB વાહનનો ઉપયોગ થાય છે.
વાહન
જો તમે ક્યારેય JCB જોયું હોય, તો તમે જોયું હશે કે તેનો રંગ હંમેશા પીળો હોય છે.
પીળો
શું તમે જાણો છો કે JCB નો રંગ હંમેશા પીળો કેમ હોય છે અને તેનું પૂરુ નામ શું છે? ચાલો તમને જણાવીએ
પૂરુ નામ
પહેલા JCBનો રંગ લાલ અને સફેદ રહેતો હતો, પરંતુ થોડા સમય પછી બદલીને તેને પીળો કરવામાં આવ્યો.
અન્ય કલર
આનું કારણ એ છે કે જ્યારે બાંધકામ સ્થળ પર આ વાહન ચાલી રહ્યું હતું ત્યારે મશીન દૂરથી દેખાતું નહોતું.
મશીન
આ પછી કંપનીએ નિર્ણય લીધો કે તેનો રંગ પીળો કરી દેવો જોઈએ. કેમ કે આ રાતે દૂરથી પણ પીળા કલરને જોઈ શકાય છે.
દૂરથી દેખાય
આનું કારણ એ છે કે પીળો રંગ દૂરથી દેખાય છે. આ કારણે, લોકો દૂરથી જોઈ શકતા હતા કે બાંધકામ ચાલી રહ્યું છે.
પીળો રંગ
JCB એક એવી કંપની છે જે બેકહો લોડર નામનું મશીન બનાવે છે, જે આપણા દેશમાં JCB મશીન તરીકે ઓળખાય છે.
JCB
કંપનીનું પૂરું નામ JCB એક્સકેવેટર્સ લિમિટેડ છે. નામ અંગે ઘણી ચર્ચાઓ પછી કંપનીના સ્થાપક અને માલિક જોસેફ સિરિલ બેમફોર્ડના નામ પરથી તેનું નામ JCB રાખવામાં આવ્યું.