ઓક્સફર્ડમાંથી અભ્યાસ, નૃત્યની શોખીન છે શિવરાજ સિંહ ચૌહાણની મોટી વહુ, જુઓ ફોટો

મધ્યપ્રદેશના ચાર વખત સીએમ રહી ચૂકેલા શિવરાજ સિંહની મોટી વહુ બનેલી અમાનત બંસલ રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી છે. તો ચાલો જાણીએ અમાનત બંસલ વિશે વધુ માહિતી.

| Updated on: Oct 21, 2024 | 5:48 PM
કેન્દ્રિય મંત્રી શિવરાજ ચૌહાણના મોટા દિકરા કાર્તિકય ચૌહાણની સગાઈ થઈ ચૂકી છે. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહની મોટી વહુ અમાનત બંસલ રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી છે.

1 / 5
અમાનત બંસલના પિતા એક બિઝનેસમેન છે. અમાનતના પિતા અનુપમ બંસલ એક શૂઝ કંપની લિબર્ટીના ડાયરેક્ટર પણ છે. શેર બજાર લિસ્ટેડ લિબર્ટી શુઝ કંપની 950 કરોડ રુપિયાનું માર્કેટ કેપિટલાઈઝેશન વાળી કંપની છે.

2 / 5
શિવરાજ સિંહની મોટી વહુ અમાનત બંસલ દેશના મોટા ઉદ્યોગપતિની પુત્રી છે. તેમના પિતા અનુપમ આર બંસલ પ્રખ્યાત લિબર્ટી શુઝ કંપનીના ડાયરેક્ટર છે. તો અમાનતની માતા રુચિતા બંસલ ફાઉન્ડર છે.તે 'ઇઝહાર' નામની સંસ્થા ચલાવે છે. બંસલ પરિવાર રાજસ્થાનના ઉદયપુર જિલ્લાનો છે.

3 / 5
કેન્દ્રિય મંત્રી શિવરાજ ચૌહાણના મોટા દિકરાની વહુએ વિદેશમાં અભ્યાસ કર્યો છે. અમાનતને શાસ્ત્રીય નૃત્યમાં પણ રસ છે. અમાનત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.શિવરાજ સિંહ ચૌહાણ 4 વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તે મામાના નામથી મશહુર છે.

4 / 5
શિવરાજ સિંહ ચૌહાણના પરિવારમાં પત્ની સાધના સિંહ અને 2 દિકરા છે. મોટા દિકરાનું નામ કાર્તિકેય છે અને નાના દિકરાનું નામ ક્રુણાલ છે. ક્રુણાલ રાજનીતિથી દુર છે. તો બીજો દિકરો કાર્તિકેય પિતાની જેમ રાજનીતિમાં સક્રિય છે.

5 / 5
Follow Us:
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી

ઈકો સેન્સિટીવ ઝોનના વિરોધમાં મળ્યુ કિસાન સંઘનું સંમેલન- Video

MLA જીજ્ઞેશ મેવાણીએ કહ્યું- મારી હત્યા થશે તો IPS રાજકુમાર પાંડિયન જવા

ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદથી નહીં મળે કોઈ રાહત,પડશે હળવા વરસાદી ઝાપટા

ગીરની રાણી સિંહણની બે બાળ સાથે વહેતા પાણીની વચ્ચે લટાર,જુઓ અદભુત Video

કેન્દ્રીય નાણાંપંચની ટીમ 3 દિવસની ગુજરાતની મુલાકાતે

ગુજરાતમાં 24 કલાકમાં 69 તાલુકામાં વરસ્યો વરસાદ

જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય

છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ

નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી

g clip-path="url(#clip0_868_265)">