AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુદ્ધ દરમિયાન જવાનોનું શું ખાય છે ? તેમના સુધી કેવી રીતે પહોંચાડવામાં આવે છે જમવાનું, જાણો

ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ભારતીય સેના પાકિસ્તાનને મુહતોડ જવાબ આપી રહી છે. આ સમયે દરેક વ્યક્તિને પ્રશ્ન થતો હોય છે કે સેનાના જવાનોને જમવામાં શું આપવામાં આવતું હશે? યુદ્ધના મેદાન સુધી જમવાનું કેવી રીતે પહોંચાડવામાં આવતું હશે ?

| Updated on: May 10, 2025 | 12:50 AM
Share
ભારતમાં યુદ્ધ અથવા સરહદ પર તૈનાતી દરમિયાન સૈન્ય સૈનિકોને એક ખાસ પ્રકારનો ખોરાક આપવામાં આવે છે જેને "કોમ્બેટ રાશન" અથવા "ઓપરેશનલ રાશન" કહેવામાં આવે છે. તે એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સૈનિકોને પૂરતી ઉર્જા અને પોષણ પૂરું પાડી શકે છે.

1 / 8
યુદ્ધ દરમિયાન સેનાના જવાનોને આપવામાં આવેલા ખોરાકનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે. સેનાના જવાનોને ડાઈટ અનુસાર ભોજન આપવામાં આવે છે. જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને યુદ્ધ કરવાની શક્તિ મળી રહે.

2 / 8
યુદ્ધ દરમિયાન સેનાના જવાનોને RTE ખોરાક આપવામાં આવે છે. RTEનો અર્થ Ready to Eat થાય છે. આ  વેક્યુમ-પેક્ડ ખાદ્ય પદાર્થો હોય છે. જેને રાંધ્યા વિના જ ખાઈ શકાય છે.

3 / 8
RTE ખોરાકમાં રાજમા, ચણા, પુલાવ, રોટલી, પરાઠા સહિતની વાનગીઓ વેક્યુમ કરીને આપવામાં આવે છે. જેથી જવાનને સમય મળે ત્યારે તે જમી શકે છે. આ ઉપરાંત સોજી ખીર, ખીર, એનર્જી બાર્સ, ડ્રાય ફ્રુટ, બિસ્કિટ, ચોકલેટ, ઇલેક્ટ્રોલાઇટ પાવડર અથવા ગ્લુકોઝ પણ આપવામાં આવે છે.

4 / 8
Self-heating Meal Packs પણ સૈનિકોને આપવામાં આવે છે. જેની સાથે એક પેકેટ આપવામાં આવે છે તેના પર પાણી નાખતાની સાથે જમવાનું ગરમ થઈ જાય છે.

5 / 8
આ ઉપરાંત ડિહાઇડ્રેટેડ ખોરાક પણ આપવામાં આવે છે. જેમાં માત્ર પાણી મિક્સ કરવાથી જમવાનું તૈયાર થઈ જાય છે. જેમ કે ખીચડી, સૂપ, દલિયા સહિતની વસ્તુઓ આપવામાં આવે છે.

6 / 8
સૈનિકો સુધી ખોરાક પહોંચાડવા માટે લોજિસ્ટિક્સ યુનિટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિભાગ મોરચાને રાશન, પાણી, બળતણ અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડવાની જવાબદારી આપવામાં આવે છે.

7 / 8
આ ઉપરાંત યુદ્ધ વિસ્તારોમાં હેલિકોપ્ટર દ્વારા રાશન પેકેટો પહોંચાડવામાં આવે છે. તેમજ કેટલીક વાર સૈનિકો મોબાઈલ કિચનનો પણ ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને સિયાચીન જેવા વિસ્તારોમાં ખચ્ચર અને પોર્ટર્સ પર જમવાનું મોકલવામાં આવે છે.

8 / 8

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">