ઉર્સુલાથી લઈને કમલા હેરિસ સુધી.. આ છે દુનિયાની 10 સૌથી શક્તિશાળી મહિલા, ચોથું નામ ભારતીઓ માટે જાણીતું, જુઓ લિસ્ટ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024: મહિલાઓ હવે પુરુષો સાથે ખભે ખભા મિલાવીને ચાલી રહી છે. મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. તેમના માટે હવે કોઈ વિસ્તાર અપવાદ નથી. જો તમને વિશ્વાસ ન આવતો હોય, તો ફોર્બ્સ દ્વારા 2023માં બહાર પાડવામાં આવેલી વિશ્વભરની 100 પ્રભાવશાળી મહિલાઓની યાદી જુઓ.
Most Read Stories