Festival Special train : ગુજ્જુઓેને લીલાલહેર, તહેવારો માટે શરુ થઈ છે વિશેષ ટ્રેનો, પશ્ચિમ રેલવેને મળી ફેસ્ટિવલ સ્પેશિયલ 86 ટ્રેન
Festival Special train : ભારતીય રેલવે આ વર્ષે દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ અવરજવર માટે 519 વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. આ વિશેષ ટ્રેનો 1 ઓક્ટોબરથી 30 નવેમ્બરની વચ્ચે ચલાવવામાં આવશે. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર રેલવે દ્વારા દર વર્ષે તહેવારોના અવસર પર વિશેષ ટ્રેનો ચલાવવામાં આવે છે.
Most Read Stories