Investors Fear! લિસ્ટિંગ પહેલા ડરાવી રહ્યું છે ગ્રે માર્કેટ, સતત ઘટી રહ્યા હતા ભાવ, રોકાણકારો ભયમાં, 223 ગણું થયું હતું સબસ્ક્રિપ્શન
આ આઈપીઓ આવતીકાલે સોમવારે શેરબજારમાં લિસ્ટ થશે. કંપનીના શેર BSE અને NSE બંને પર લિસ્ટ થશે. તમને જણાવી દઈએ કે આ મેઈનબોર્ડનો આઈપીઓ છે અને આ ઈશ્યુ 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રોકાણ માટે ખુલ્લો હતો.
Most Read Stories