Plant In Pot : ઘરમાં જ ઉગાડો સ્પાઈડર પ્લાન્ટ , હવા શુદ્ધ રાખવામાં કરશે મદદ, જુઓ તસવીરો

Plant In Pot : વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ. તો આજે જાણીએ કે ઘરે સ્પાઈડર પ્લાન્ટ કેવી રીતે ઉગાડી શકાય.

Disha Thakar
| Edited By: | Updated on: Sep 28, 2024 | 6:04 PM
સ્પાઈડર પ્લાન્ટ ઘરે ઉગાડવાથી અનેક ફાયદાઓ થાય છે. સ્પાઈડર પ્લાન્ટ ઈનડોર અને આઉટડોર પણ ઉગાડી શકાય છે. ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ ઉગાડવાથી હવા શુદ્ધ રાખવામાં મદદ કરે છે.

1 / 5
સ્પાઈડર પ્લાન્ટ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર ધરાવતું મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તા ધરાવતી માટી ઉમેરો. ત્યારબાદ છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

2 / 5
હવે નર્સરીમાંથી સ્પાઈડર પ્લાન્ટ લાવો. ત્યાર બાદ સ્પાઈડર પ્લાન્ટને મૂળ સાથે જ માટીમાં 3-4 ઈંચ ઉંડાઈએ રોપી તેના પણ માટી નાખી દો. આટલુ કર્યા બાદ તેમાં પાણી આપો.

3 / 5
સ્પાઈડર પ્લાન્ટ એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. આ છોડને દિવસમાં એકવાર પાણી આપો. પરંતુ ત્યારે ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન પડી જાય.

4 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )( Image credits as: Getty Images)

5 / 5
Follow Us:
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર

અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !

મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા

રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક

હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી

તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર

રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video

ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો

અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ

g clip-path="url(#clip0_868_265)">