Big Deal: મુકેશ અંબાણીની 71 હજાર કરોડ રૂપિયાની ડીલને સરકારીની મળી મંજૂરી, રિલાયન્સની થશે આ કંપની
હાલમાં, Viacom 18ની માલિકી રિલાયન્સની છે, જે Jio Cinema OTT પણ ચલાવે છે. આ જૂથ પાસે દેશમાં IPL અને ICC ક્રિકેટ મેચોના લગભગ તમામ પ્રસારણ અધિકારો છે. આ CCIની સૌથી મોટી ચિંતા હતી. આ મંજુરી નોન-ન્યુઝ અને કરંટ અફેર્સ ટીવી ચેનલોને લગતા લાયસન્સ ટ્રાન્સફર કરવા માટે આપવામાં આવી છે.
Most Read Stories