શું ભારતમાં Cancel થશે ColdPlay કોન્સર્ટ? ટિકિટના બ્લેક માર્કેટિંગ સાથે જોડાયેલો છે આખો મામલો
છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો આવી રહ્યા છે કે કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટોનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ આ મામલાની તપાસ કરી રહી છે. જોકે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોલ્ડપ્લે વિવાદોથી બચવા માટે તેમનો ભારત પ્રવાસ રદ કરી શકે છે.
Most Read Stories