‘ઇન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હે’ IIFA Awards 2024માં 69 વર્ષની રેખાની સામે ફીકું પડ્યું બોલિવૂડ, જુઓ Photos

અબુ ધાબીમાં IIFA એવોર્ડ્સ 2024નો નજારો જોવા જેવો છે. એવોર્ડ્સ માટે લગભગ અડધુ બોલિવૂડ હાલમાં અબુ ધાબીમાં હાજર છે. રેડ કાર્પેટ પર સ્ટાર્સ પોતાનો જાદુ બતાવી રહ્યા છે. પીઢ અભિનેત્રી રેખાએ ફરી એકવાર પોતાની સુંદરતાથી દર્શકોના મન મોહી લીધા છે.

| Updated on: Sep 29, 2024 | 10:53 AM
રેખાએ IIFA એવોર્ડ્સની સાંજ ગુલાબી રંગના કોસ્ચ્યુમમાં ગુલાબી કરી દીધી. આજે પણ 69 વર્ષની રેખાની સુંદરતાની સરખામણીમાં સારી સારી એક્ટર ફીકી પડે છે. 

1 / 5
IIFA એવોર્ડ 2024ના મંચ પર રેખાના પરફોર્મન્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આજે પણ જ્યારે પીઢ અભિનેત્રી ડાન્સ કરે છે ત્યારે દર્શકો જોતા જ રહી જાય છે.

2 / 5
જેમ જેમ તેની ઉમર વધતી જાય છે તેમ તેમ રેખાની સુંદરતા અને ફિટનેસની ચર્ચા થતી રહે છે. અભિનેત્રી જે રીતે સારી રીતે પોશાક પહેરે છે, તેના ચાહકોને તેની સ્ટાઇલ ઘણી પસંદ આવે છે.

3 / 5
રેખા એક ઉત્તમ ક્લાસિક ડાન્સર છે. તેના આઉટફિટને જોઈને સમજી શકાય છે કે તે ક્લાસિક ડાન્સ કરી રહી છે. આ સિવાય તેણીએ ભારે ઘરેણાં પણ પહેર્યા છે.

4 / 5
IIFA એવોર્ડ 2024ની શરૂઆતના ઘણા દિવસો પહેલા રેખાના પરફોર્મન્સને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. હવે તેની આ તસવીરો જોયા બાદ તેના ફેન્સ તેના ફેન્સ બની ગયા છે.

5 / 5
Follow Us:
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય

રિબડિયા બાદ હવે દિલીપ સંઘણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video

ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video

મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત

રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે

અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત

ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ

g clip-path="url(#clip0_868_265)">