શું વધુ પડતો ગુસ્સો આવે છે? તો જાણો તેનાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે
જ્યારે તમને કોઈ વસ્તુ ગમતી નથી, કોઈ કંઈક બોલે છે અથવા કંઈક ખોટું થાય છે, ત્યારે લાગણીઓ ગુસ્સાના રૂપમાં બહાર આવે છે, પરંતુ જો તમે દરેક નાની-નાની વાત પર ગુસ્સે થઈ જાઓ છો, તો તે ફક્ત તમારી અંગત અને વ્યવસાયિક જીવન જ નહીં પણ તમારા સ્વાસ્થ્યને પણ બગાડી શકે છે. પરંતુ તેની ખરાબ અસર પડે છે.
Most Read Stories