Market Fall Reasons: શેરબજારમાં આજે રોકાણકારોના 2.73 લાખ કરોડ રૂપિયા ધોવાયા, ઘટાડા પાછળ જવાબદાર 4 મુખ્ય કારણો
શેરબજારમાં ભારે ઘટાડાથી આજે રોકાણકારોના લાખો-કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. સ્થાનિક બજારમાં ઘટાડા પાછળ 4 મુખ્ય કારણો છે. આમાં ચીનનું પરિબળ પણ છે. સેન્સેક્સમાં આજે 1000થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. તે જ સમયે, નિફ્ટી પણ એક ટકા વધુ તૂટ્યો છે. જેના કારણે નિફ્ટી 50 26,000ના માર્કથી નીચે આવી ગયો હતો.
Most Read Stories