Stock Market : શું Nifty અને Bank Niftyમાં થશે હજુ ઘટાડો? ચાર્ટ વડે સમજો

આજે 30 સપ્ટેમ્બર સોમવારે Nifty 200 પોઈન્ટથી વધુ અને Banknifty 600 પોઈન્ટથી વધુ કરેક્ટ છે. જોકે આ બાદ રોકાણકારોના મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું હજુ પણ Nifty અને Banknifty માં ઘટાડો થશે? 

| Updated on: Sep 30, 2024 | 12:03 PM
મહિનાના અંતિમ દિવશે રોકાણકારોની નજર સતત ચાર્ટ પર છે. કારણ કે શેરબજારમાં કરેક્શન આવશેની વાત સાથે તેઓ કેટલું કરેક્શન આવશે તેના અનુમાનમાં લાગ્યા છે.

1 / 6
Nifty અને Bankniftyમાં વધુ કરેક્શન થવાનું બાકી છે. જોવામાં આવે તો જ્યારે Nifty લાઇન 150થી બાઉન્સ બેક થાય છે અને BankNifty 140 લાઇનથી બાઉન્સ બેક થાય છે ત્યારે રિવર્સલ થવાની પ્રબળ સંભાવના છે.

2 / 6
અહીં આપવામાં આવેલું ઇન્ડિકેટર સ્પષ્ટ ચિત્ર રજૂ કરી રહ્યું છે કે, ખરીદદારો Nifty અને Bank Nifty ઉપર લાવવાનો પ્રયાસ કરશે, પરંતુ Seller કદાચ 03જી ઑક્ટોબર સુધી હાવી રહેશે. 05મી ઑક્ટોબરથી આ બંને સૂચકઆંકો ધીમે ધીમે વધવાનું શરૂ કરી શકે છે.

3 / 6
નિફ્ટી ગુરુવારે એટલે કે 26 સપ્ટેમ્બરે 78.25ની બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. જે બે દિવસમાં ઘટીને 67 થઈ ગયો છે. જ્યારે તે 60 ની નીચે જાય છે, ત્યારે એક તળિયા બનશે અને પ્રવેશની તક હશે.

4 / 6
એક્સ્ટ્રીમ બોટમ માટે, RSI માટે 50 લાઇનને હિટ કરવી જરૂરી છે, પરંતુ હાલમાં દેશ અને વિશ્વમાં આવી કોઈ ઘટના બની રહી નથી, જે એક જ દિવસમાં RSI 50 થી નીચે લાવી શકે. પરંતુ એક કે બે વૈશ્વિક ઘટનાઓને કારણે ઓક્ટોબર 2024માં આ લાઇનને પાર કરવાની સંભાવના છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.

6 / 6
Follow Us:
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ

આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત

નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ

સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video

બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ

રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video

સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે

ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video

Anand : હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો

કચ્છના આડેસરમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર કારખાના માલિકની ધરપકડ- Video

g clip-path="url(#clip0_868_265)">