YouTube પર શોર્ટ્સ, વીડિયો બનાવવો થશે સહેલો, AI ટૂલથી મળશે ડબિંગ અને ટેક્સ્ટ ફિચર

YouTube કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક નવું AI ટૂલ લાવવાનું છે. તેની મદદથી શોર્ટ્સ અને વીડિયોમાં ડબિંગ કરવું સરળ બનશે. આ સિવાય AI ટૂલની મદદથી સરળતાથી થંબનેલ્સ બનાવવાનું પણ સરળ બનશે.

| Updated on: Sep 28, 2024 | 8:56 AM
સોશિયલ મીડિયા અને યુટ્યુબ ટીવી અને સિનેમાને ટક્કર આપી રહ્યા છે. સસ્તા ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા અને યુટ્યુબના સતત નવા ફીચર્સ આવવાને કારણે આ શક્ય બન્યું છે. આ કારણે ઘણા લોકો હવે સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર પોતાનું મનોરંજન કરે છે. જેના કારણે સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર વીડિયો ક્રિએટરનું પૂર આવ્યું છે.

1 / 5
સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ વધારવા માટે અને યુટ્યુબ નિર્માતાઓ નવી સુવિધાઓ ઉમેરી રહ્યા છે. આ ક્રમમાં YouTube એ હવે વીડિયો ક્રિએટર માટે AI ટૂલ્સ ઉમેરવાની જાહેરાત કરી છે.

2 / 5
YouTube નું નવું AI ટૂલ : ગૂગલનું વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુઝર્સની સુવિધા માટે નવા ફીચર્સ લાવી રહ્યું છે. હવે નવા AI ટૂલ્સ યુટ્યુબ પર દસ્તક આપવા જઈ રહ્યા છે. આ ટૂલ્સની મદદથી યુઝર્સ માટે વીડિયો અને થંબનેલ્સ બનાવવાનું સરળ બનશે. વધુમાં યુઝર્સ તેમના વીડિયોને વધુ દર્શકો સુધી લઈ જવા માટે ઓટોમેટિક ડબિંગનો ઉપયોગ પણ કરી શકશે. સાથે જ નવા ટૂલ્સની મદદથી સર્જકોને આઈડિયા જનરેટ કરવામાં પણ મદદ મળશે.

3 / 5
Veeo ટૂલની મદદથી ક્રિએટર્સને વીડિયો બનાવવા માટે રિયાલિસ્ટિક બેકગ્રાઉન્ડ મળશે. આ ટૂલની મદદથી યુઝર ટેક્સ્ટ ટાઈપ કરતાની સાથે જ ઈમેજ મેળવી લેશે. આ તસવીરોમાંથી 6 સેકન્ડના શોર્ટ્સ બનાવી શકાય છે. આ સાથે નાના અને મધ્યમ યુઝર્સોને વધારાના કમાણીના વિકલ્પો પણ આપવામાં આવશે. વીડિયો જોનારા યુઝર્સ હાઈપ નામના ફીચર દ્વારા વીડિયો પર વોટ કરી શકશે.

4 / 5
YouTube નું AI ટૂલ ક્યારે આવશે? : હાલમાં YouTube એ હજી સુધી સ્પષ્ટ કર્યું નથી કે તેનું નવું AI ટૂલ ક્યારે ઉપલબ્ધ થશે અને શું તે ફક્ત પ્રીમિયમ સભ્યો માટે હશે કે દરેક માટે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે YouTubeનું આ AI ટૂલ આવતા વર્ષની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે.

5 / 5
Follow Us:
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ

આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત

નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ

સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video

બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ

રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video

સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે

ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video

Anand : હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો

કચ્છના આડેસરમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર કારખાના માલિકની ધરપકડ- Video

g clip-path="url(#clip0_868_265)">