માત્ર 6 મિનિટમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મથી લઈને મહાભારતના યુદ્ધ સુધીની કહાણી, જુઓ આ અદભુત Video
સોશિયલ મીડિયામાં ભગવાન શ્રી કૃષ્ણનો એક એનિમેટેડ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં શ્રી કૃષ્ણના જન્મથી લઈને મહાભારતના યુદ્ધ સુધીની સમગ્ર કહાણી માત્ર 6 મિનિટમાં જ દર્શાવવમાં આવી છે. આ 6 મિનિટનો વિડિયો ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યો છે.
ભારતીય સિનેમા જગતમાં અત્યાર સુધીમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા, મહાભારતના કિસ્સાઓ પર અનેક ફિલ્મ્સ અને સિરિયલ બની છે. જો કે આ ફિલ્મ અને સિરિયલમાં શ્રી કૃષ્ણની લીલાઓને ખૂબ જ વિસ્તારથી દર્શાવવામાં આવી છે. જો કે સોશિયલ મીડિયામાં ભગવાન શ્રી કૃષ્ણનો એક એનિમેટેડ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં શ્રી કૃષ્ણના જન્મથી લઈને મહાભારતના યુદ્ધ સુધીની સમગ્ર કહાણી માત્ર 6 મિનિટમાં જ દર્શાવવમાં આવી છે.
માત્ર 6 મિનિટના આ એનિમેટેડ વીડિયોમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ, માતા જશોદા સાથેનો વ્હાલ,કાલિયા મર્દન, રાધા સાથેનો પ્રેમ, નારાયણ સ્વરુપના દર્શન, મહાભારતનું યુદ્ધ, દ્વારકાના ડૂબવા સુધીની અનેક કહાણી વણી લેવામાં આવી છે. આ 6 મિનિટનો વિડિયો ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યો છે, આ એનિમેટેડ ફિલ્મ આગળ 200 કરોડના ખર્ચે બનેલી આજની ફિલ્મ પણ એટલી પરફેક્ટ લાગતી નથી.
Latest Videos
Latest News