Bonus Share: 1 શેર પર 1 બોનસ શેર આપી રહી છે આ કંપની, જાણો રેકોર્ડ ડેટ
આ કંપનીએ એક શેર પર એક શેર બોનસ આપવાનું નક્કી કર્યું છે. કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટ નક્કી કરી છે. જે આવતા મહિને છે. 52 સપ્તાહનો સૌથી વધુ 7450 રૂપિયા અને 52 સપ્તાહનો નીચો ભાવ 3342.75 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 10,593.59 કરોડ છે.
Most Read Stories