BSNL લાવ્યું 91 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન, 90 દિવસ ટેન્શન વગર એક્ટિવ રહેશે સીમ કાર્ડ
BSNL યુઝર્સને હવે કંપનીની યાદીમાં 91 રૂપિયાનો સસ્તો પ્લાન પણ મળશે. આ રિચાર્જ પ્લાને ફરી એકવાર સરકારી ટેલિકોમ કંપની હેડલાઈન્સમાં આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે BSNL તેના 91 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટી આપે છે.
Most Read Stories