BSNL લાવ્યું 60 દિવસ માટે સૌથી સસ્તો પ્લાન ! રુ 350થી પણ ઓછી છે કિંમત, Jio-Airtel અને Viનું વધ્યુ ટેન્શન

BSNLએ ફરી સસ્તો રિચાર્જ પ્લાન ઓફર કર્યો છે. કંપની તમને બે મહિનાની એટલે કે સંપૂર્ણ 60 દિવસની લાંબી વેલિડિટી ઓફર કરે છે. ફ્રી કોલિંગની સાથે તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે.

| Updated on: Sep 29, 2024 | 1:27 PM
સરકારી ટેલિકોમ કંપની BSNL તેના ગ્રાહકો માટે એક નવો રિચાર્જ પ્લાન લાવ્યું છે. જો તમે તમારા સ્માર્ટફોનમાં BSNL સિમનો ઉપયોગ કરો છો તો હવે તમારા ઘણા ટેન્શનનો અંત આવવાનો છે. પ્રાઈવેટ કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ BSNLએ ઘણા પ્લાન રજૂ કર્યા છે. આ શ્રેણીમાં, BSNLએ બજારમાં 350 રૂપિયાથી ઓછી કિંમતનો નવો પ્લાન લૉન્ચ કર્યો છે.(ફોટો ક્રેડિટ-Getty Image)

1 / 7
BSNLના આ નવા સસ્તા રિચાર્જ પ્લાનમાં તમને લાંબી વેલિડિટી, ફ્રી કોલિંગ, ડેટા અને SMS જેવી તમામ જરૂરી સુવિધાઓ મળે છે. BSNL એ તે વપરાશકર્તાઓને ધ્યાનમાં રાખીને આ રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે જેઓ લાંબી માન્યતા સાથે તમામ લાભો ઇચ્છે છે. ચાલો તમને આ નવા પ્લાન વિશે વિગતવાર માહિતી આપીએ.(ફોટો ક્રેડિટ-Getty Image)

2 / 7
BSNLના નવા રિચાર્જ પ્લાનની કિંમત 345 રૂપિયા છે. આમાં, કંપની તમને બે મહિનાની એટલે કે સંપૂર્ણ 60 દિવસની લાંબી વેલિડિટી ઓફર કરે છે. ફ્રી કોલિંગની સાથે તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. જો પ્લાનમાં ઉપલબ્ધ ડેટા ઓફર વિશે વાત કરીએ તો તેમાં તમને 1GB ડેટા મળે છે. ડેટા લિમિટ ખતમ થયા પછી, તમે 40Kbpsની ઝડપે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો.(ફોટો ક્રેડિટ-Getty Image)

3 / 7
BSNLનો 345 રૂપિયાનો નવો રિચાર્જ પ્લાન Jio, Airtel અને Vi માટે નવી સમસ્યા ઊભી કરી શકે છે. અન્ય કોઈ કંપની પાસે આટલો સસ્તો રિચાર્જ પ્લાન નથી. BSNL તેના ગ્રાહકોને માત્ર રૂ. 5.75ના દૈનિક ખર્ચે ડેટા સહિત ફ્રી કોલિંગ અને SMSની સસ્તી સુવિધા પૂરી પાડી રહી છે.તમને જણાવી દઈએ કે BSNL તેના સસ્તા રિચાર્જ પ્લાનને લઈને Jio, Airtel અને Vi માટે સતત સમસ્યાઓ ઊભી કરી રહ્યું છે. સસ્તા રિચાર્જ પ્લાનના કારણે કંપનીના યુઝર બેઝમાં ઝડપથી વધારો થયો છે. હવે તેને અકબંધ રાખવા માટે BSNL વધુ એક સસ્તો પ્લાન લઈને આવ્યું છે.(ફોટો ક્રેડિટ-Getty Image)

4 / 7
જ્યારે Jio 299માં 1.5 ડેટા 28 દિવસ માટે ઓફર કરે છે આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે જોકે તે BSNL કરતા મોંઘો છે અને ઓછા દિવસ માટે મળી રહ્યો છે.(ફોટો ક્રેડિટ-File Image)

5 / 7
Vi કંપની 299માં 28 દિવસ માટે રોજ 1GB ડેટા ઓફર કરી રહી છે. જેમાં 100 મેસેજની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળી રહી છે.(ફોટો ક્રેડિટ-File Image)

6 / 7
Viની જેમ Airtle પણ 299માં 28 દિવસ માટે રોજ 1GB ડેટા ઓફર કરી રહી છે. જેમાં 100 મેસેજની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી રહ્યું છે જેમાં ફ્રી હેલ્લો ટ્યુન અને Wynk Musicનુ સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે.(ફોટો ક્રેડિટ-File Image)

7 / 7
Follow Us:
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા

સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ

આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે

રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut

ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

g clip-path="url(#clip0_868_265)">