IPL 2025 : વિદેશી ખેલાડીઓની હવે IPLમાં મનમાની નહિ ચાલે, જો આવું કર્યું તો 2 વર્ષનો પ્રતિબંધ લાગશે

આઈપીએલમાં ગત્ત સીઝનમાં કાંઈ એવું જોવા મળ્યું છે કે, ઓક્શનના સમય વિદેશી ખેલાડીઓની પસંદગી કર્યા બાદ તેમાંથી કેટલાક ખેલાડીઓ સીઝન શરુ થતાં પહેલા રમવાની મનાઈ કરી દે છે. તો ચાલો આને લઈ એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

| Updated on: Sep 29, 2024 | 11:20 AM
ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન વર્ષ 2025માં શરુ થશે પરંતુ તે પહેલા મેગા ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવશે. જેને લઈ આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલ તરફથી ખેલાડીઓના રિટેન્શન પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે કેટલાક એવા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. જેમાં એક વિદેશી ખેલાડીને લઈને પણ છે. જે નિયમ લઈ ગત્ત વર્ષથી ફ્રેન્ચાઈઝી માંગ કરી રહી હતી. આઈપીએલમાં ગત્ત વર્ષોથી અનેક વિદેશી ખેલાડીઓ એવા હતા.

1 / 5
 જે ઓક્શનમાં તો ભાગ લેતા હતા પરંતુ સીઝન શરુ થતાં પહેલા રમવાથી મનાઈ કરી દેતા હતા. જેનાથી ફ્રેન્ચાઈઝીઓને નુકસાન થતું હતુ. તેમણે આને લઈ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલને ફરિયાદ કરવામાં આવી હતી. જેના પર હવે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

2 / 5
જો વિદેશી ખેલાડીઓ મેગા ઓક્શનમાં ભાગ નહિ લે કો આગામી સીઝનના ઓક્શનમાં પણ નહિ રમશે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ તરફથી જો કોઈ વિદેશી ખેલાડીઓ મેગા ખેલાડીઓનું ઓક્શનને લઈ રજીસ્ટ્રેશન નહિ કરે તો આવતા વર્ષ થનારા ખેલાડીઓના ઓક્શન પર પ્રતિબંધ કરવામાં આવશે.  જેનાથી સ્પષ્ટ થશે કે, વિદેશી ખેલાડી આઈપીએલના મેગા ઓક્શનમાં ભાગ લેવો જરુરી હશે.

3 / 5
આ નવા નિયમથી તમામ ફ્રેન્ચાઈઝી અને ચાહકો ખુશ જરુર થશે. છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક એવા ખેલાડીઓ હતા. જે સીઝન શરુ થતાં પહેલા પોતાના વર્કલોડનું બહાનું કાઢી રમવાથી મનાઈ કરી દેતા હતા.

4 / 5
હવે નવા નિયમ અનુસાર જો કોઈ ખેલાડી કોઈ ફ્રેન્ચાઈઝી ઓક્શનના સમયે પોતાની ટીમ પસંદ કરે છે, ત્યારબાદ તે ખેલાડી સીઝન શરુ થતાં પહેલા રમવાથી મનાઈ કરી દે છે. તો આવી સ્થિતિમાં આ ખેલાડીને 2 વર્ષ માટે આઈપીએલ રમવાથી પ્રતિબંધ લગાવવામાં આવશે.  આ સાથે તે ખેલાડી પ્લેયર ઓક્શન માટે પણ પોતાનું નામ આપી શકશે નહિ.

5 / 5
Follow Us:
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર

અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !

મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા

રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક

હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી

તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર

રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video

ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો

અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ

g clip-path="url(#clip0_868_265)">