નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી તબાહી, 112 લોકોના મોત, સેંકડો ઘરો ડૂબ્યા, જુઓ-Photo
નેપાળના શહેરી વિકાસ પ્રધાન પ્રકાશ માન સિંહે ગૃહ પ્રધાન, ગૃહ સચિવ અને સુરક્ષા એજન્સીઓના વડાઓ સહિત વિવિધ પ્રધાનોની તાકીદની બેઠક બોલાવી છે અને તેમને શોધ અને બચાવ કામગીરી ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે નેપાળ પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ ત્રણ હજાર સુરક્ષા કર્મચારીઓની બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે.
Most Read Stories