Foamy Urine Symptoms : પેશાબમાં ફીણ દેખાય છે તો જાણો કયા રોગના છે લક્ષણ, તમારે આ ટેસ્ટ કરાવવો જરૂરી
જો તમને પેશાબ કરતી વખતે બળતરા થાય છે અથવા પેશાબમાં ફીણ આવે છે અને પેશાબનો રંગ બદલાય છે, તો આ ગંભીર રોગોના લક્ષણો હોઈ શકે છે અને તેને અવગણવું જોઈએ નહીં. તમારે આ ટેસ્ટ સમયસર કરાવવા જોઈએ...
Most Read Stories