Bank, Post Office કે FD તમને સૌથી વધુ રિટર્ન ક્યાં મળે છે ? અહીં જાણો તમામ બેંકની વિગત
રોકાણકારો માટે ફિક્સ્ડ ડિપોઝિટ સલામત અને નફાકારક વિકલ્પ છે. FDમાં, પૂર્વ-નિર્ધારિત સમયગાળો અને વ્યાજ દર અનુસાર બેંકો અથવા પોસ્ટ ઑફિસમાં વળતર ઉપલબ્ધ છે. બચત પર સુરક્ષિત અને નિશ્ચિત વળતર મેળવવા માટે FD હજુ પણ રોકાણકારોમાં લોકપ્રિય છે.
રોકાણ માટેની આવી અન્ય ટિપ્સ માટે અહીં ક્લિક કરો..
Most Read Stories