Upcoming IPO : બોલિવૂડ સ્ટાર્સે રોકાણ કરેલી કંપનીનો આવી રહ્યો છે IPO, અજય દેવગન, અમિતાભ બચ્ચન, સહિત અનેક લોકોએ કર્યું છે રોકાણ
જો તમે આ વર્ષે IPO માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મોટી તક આવી રહી છે. આ વર્ષે એક IPO આવી રહ્યો છે જેમાં બોલિવૂડના લગભગ તમામ મોટા સ્ટાર્સે રોકાણ કર્યું છે. આમાં, ઇશ્યુના 50% લાયક સંસ્થાકીય ખરીદદારો માટે અને 15% છૂટક માટે અને 35% બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત રહેશે.
Most Read Stories